________________
ચિંતનની ચિનગારીઓ
द्रढतामुपैति वैराग्य भावना येन येन भावेन ।
तस्मिंस्तस्मिन्कार्यः, कायमनोवाग्भिरम्यासः ॥ જે-જે ભાવથી વૈરાગ્ય ભાવના દઢ બને તે-તે ભાવમાં મનવચન-કાયાથી અભ્યાસરૂ૫ ચિંતન કરીને આત્મભાવમાં સ્થિર થવું.
IIIIIS
મનુષ્ય પોતાની જાત પ્રત્યે ક્ષમાશીલ, ઉદાર અને સહિષ્ણુ હોય છે, તેથી પિતાના દેશને ભૂલી શકે છે અને ગુણને યાદ રાખે છે, બીજના ગુણને અને પોતાના દેશને ઝટ ભૂલી જાય છે, બીજાના દોષને અને પોતાના ગુણને સારી રીતે યાદ રાખે છે તેની પાછળ પિતાના અને પશયામાં ભેદબુદ્ધિ મુખ્ય કારણ છે,
જ્યારે અભેદ બુદ્ધિ થશે આત્મવિકાસને વિશેષ પ્રારંભ થઈ ગુણસ્થાનની પ્રાપ્તિ થશે. આવા અભેદને પામવા
સદા સજજ નિસ્પૃહમૂર્તિ
પંન્યાસ પ્રવરશ્રી શ્રી ભદ્રંકરવિજ્યજી ગણિવય