________________
૫૮૪
આત્મ-ઉત્થાનનેા પાયે
આ સત્યાના સ્વીકાર તે સમ્યગ્ ન તેવી સમજ તે જ્ઞાન. કર્મબંધના હેતુઓના ત્યાગ અને કર્મક્ષયની ઈચ્છાથી સકામ નિર્જરાથી વિના કન્ટે ક્રના ક્ષય થાય છે.
કર્મક્ષયની ઈચ્છા વગરની અકામ નિર્જરાથી ૪ જન્ય ટો ભાગવવાં પડે જે કર્મોના ક્ષય અનંત કષ્ટથી થાય. તે જ કર્મોના ક્ષય, શ્રી પચ પરમેષ્ટિ ભગવતાના અન્તસુ હત ના ધ્યાનથી થાય.
પરમાત્મા, આપણા આત્માને અભેદભાવથી પેાતાના માને છે, પરંતુ આપણે તેમની સાથે એક સમાન અભેદ ભાવ માનવાની કે જાણવાની ઇચ્છા પણ નથી રાખતા.
સંત્ર ‘હું અને મારૂં' જ ભરેલું પડયું છે. સિદ્ધોના સ્વરૂપને ન સ્વીકારવું તે પણ ધાર મિથ્યાત્વ છે.
શ્રી જિન વચનની પરિણતિ વિના, જીવ તત્ત્વ ઉપર શ્રદ્ધા જામતી નથી.
ક્રમ મુક્ત જીવ, કર્મબદ્ધ જીવાને મુક્ત કરી રહ્યા છે. પણ ભાણામાં ભાજન પીરસાયા બાદ ખાવાની ક્રિયા તા માણસને જાતે જ કરવી પડેને ? તેમ પરમાત્માએ આપણને મુક્ત કરનારૂં સાધન તા બતાવી દીધુ. પણ તેના ઉપયાગ તા આપણે જાતે જ કરવા પડે ને ! એ ઉપચેગથી વાચિત રહેવું તે અધમ અને તે જ દુઃખનું કારણ છે.
શ્રદ્ધાપૂર્વક એ સ્વીકારવું જોઇએ કે, જ્યાં સુધી જીવ સંસારથી મુક્ત નથી થતા, ત્યાં સુધી તે દુઃખી થાય છે. આ સત્યના સ્વીકારથી ભવ-નિવેદ પેદા થાય છે.
જ્યાં થાડા પણ ધર્મ છે, ત્યાં, ધર્મીની સાથેાસાથે ધર્મીની છાયાથી અધર્મીની પણ રક્ષા થતી હોય છે.
શરીર તથા મનથી ૫૨ બનીને, આત્મ સ્વરૂપમાં સ્થિર બનાય અને પરમાત્મ સ્વરૂપમાં અવાય ત્યારે સત્યના બેધ થાય છે.
શ્રી જિનવચનમાં રહેલી રુચિ અને પ્રીતિ જીવ તત્ત્વમાં રુચિ અને પ્રીતિ પેદા કરે છે. આ તત્ત્વ રૂચિથી ભવિનવેદ અને મેાક્ષાભિલાષ જાગે છે.
જગતમાં રહેલા જીવા, મુક્તિના અધિકારી છે. અપરાધી પર ક્ષમા, નિરપરાધી તરફ લાગણી આ છે કલ્યાણના માર્ગ
ભવથી મુક્ત થઈને મેાક્ષ પામવા માટે જીવ-ક્રયા તેમજ અપરાધી તરફ ક્ષમા જોઈએ જ. તેમજ કાર્યસિદ્ધિ ન થાય ત્યાં સુધી સહનશીલતા, ધીરજ વગેરે જરૂરી છે. મેાક્ષ ન મળે ત્યાં સુધી દયા. તેમજ ક્ષમાનું પાલન કરવું અને મેણે સિધાવેલા આત્માનું ધ્યાન કરવું' તે ઉત્તમ કરણી છે.