________________
ઉપાસનાનું ધ્યેય
પ૭૩ જેટલું પાતળું જે એક છિદ્ર છે અને જે દશમા દ્વારના નામે ઓળખાય છે, તે દ્વાર વડે પ્રાણવાયુ બહાર નીકળે છે, તે વખતે નાસિકાના છિદ્ર વાટે પ્રાણવાયુ ઘેડા વખત માટે નીકળવે બંધ થઈ જાય છે. અભ્યાસે કરીને પ્રાણ બ્રહ્મરન્દ્ર દ્વારા નીકળવાને ટેવાઈ જાય છે. તેથી મન નિર્વિકલ્પદશામાં લય પામી જાય છે અને મેહ નાશ પામે છે.
હઠાગમાં ક્રિયાની મુખ્યતા છે. રાજગમાં જ્ઞાનનઆત્મપગની મુખ્યતા છે.
ધારણ દ્વારા પવનને બ્રહ્મરબ્ધ તરફ હઠાગથી લઈ જઈ શકાય છે. વાયુની ધારણાથી દેહની નિરગિતા, શરીરનું હળવાપણું ઈત્યાદિ થાય છે, પરંતુ આત્મજાગૃતિને લીધે જ્યારે મન વિક કરતું બંધ થઈ જાય છે, ત્યારે મનની નિર્વિકપ સ્થિતિમાં પ્રાણ નાસિકા દ્વારથી નીકળતું બંધ થઈ સહજ ઊર્વગતિએ બ્રહ્મરન્દ્ર દ્વારા બહાર નીકળે છે. તે નિર્વિકલ્પ આત્મજાગૃતિવાળી સ્થિતિમાં મન અને મેહને નાશ થાય છે, તેવું હઠયેગમાં થતું નથી. રોગનું દશમું દ્વાર
વિકલ્પ બંધ થતાં નિર્વિકલ્પ સમાધિના બળે યોગીપુરુષ જેને દશમું દ્વાર કહે છે, (તેને બ્રહ્મ અથવા સૂક્ષમ પણ કહેવાય છે) તે તાળવાના છિદ્રમાંથી વાયુ બહાર જાય છે. તે આકાશમાં વિશેષ ઉપગરૂપે સ્થિર થતાં મેહ ક્ષીણ થાય છે. વિક૯૫વાળું મન મરે છે. શ્વાસોચ્છવાસ ચાલતું બંધ થાય છે. આ સ્થિતિ વધુ વખત લંબાય તે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.
મનનું મનનપણું અને પવનનું ચલનપણું જ્યાં નાશ પામે છે. ત્યાં વિશ્વને પ્રકાશક આત્મા સ્વરૂપમાં–નિવિકલ્પ સમાધિમાં રહી શકે છે અને આનંદ અનુભવ કરે છે.
મનની નિર્મળતા અને નિર્વિકલ્પતા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ મન આ દેહથી છૂટું થતું જાય છે. નિર્વિકલ્પ સમાધિમાં મનને વિશ્વવ્યાપીપણે ધારી શકાય છે અને સ્થિર કરી શકાય છે. આ સ્થિતિમાં કર્મોને ક્ષય થાય છે અને આત્મા પરમાત્મસ્વરૂપ થઈ રહે છે.
ઉપાસનાનું ધ્યેય તુ રમો ઘણે દુ વોલેનારમાર્શન ' મનુસ્મૃતિ. ગ દ્વારા આત્મસાક્ષાત્કાર કરે એ સૌથી મટે ધર્મ છે અને એથી જ ઉપાસનાને પણ ધર્મનાં અંગે માં મહત્વનું સ્થાન છે.
આત્મસાક્ષાત્કાર એ ધર્મની અચૂક કરી છે.
વિશ્વનાં બધાં પ્રાણીઓ બ્રહ્મથી ભિન્ન નથી, છતાં એ અભેદને અનુભવ સર્વને થતું નથી.