________________
ચિંતનની ચિનગારીઓ
સ્નેહ પરિણામ એ જ ધર્મનું મૂળ છે અને એ જ સમ્યગ્દર્શન છે. અનાદિ ભવચક્રમાં તેની પ્રાપ્તિ ન થવાથી જ જીવ ભવભ્રમણ કરે છે. મિથ્યાદિનું સંવેદના અને ગુરુ લાઘવ વિજ્ઞાન જાગ્યા પછી જ તેનું જ્ઞાન સમ્યજ્ઞાનની ઉપમાને પામે છે અને તેની ક્રિયા સમ્યફ ક્રિયાની પ્રસિદ્ધિ મેળવે છે, પણ આ તત્વને સમ્યફ બનાવવા માટે જાણેલા-પામેલા સ્વીકારેલા પાર્થોનું ઐદત્પર્ય સુધીનું ભાવન એટલે ચિતન... એ ચિતનેની ચિનગારીઓ ૧ આત્મ સુખને ઉપાય..!
૨ પુદ્દગલ અને જીવને સ્વભાવ ૩ તવરુચિ
૪ મૃત્યુ મિત્ર છે ૫ વર્તમાન સાક્ષાત્કાર
૬ શગ-દ્વેષ અને મેહ નિવારણ ૭ સમવાય કારણવાદ
૮ ઉત્તમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જ માન–મુક્તિ
૧૦ સ્થાપકર્ષ બેધ ૧૧ વિતરાગી-સરાગી
૧૨ માનવ અને યંત્ર ૧૩ સત્સંગને મહિમા
૧૪ વિશ્વનાં વિધાન ૧૫ કેસેટીને ડર
૧૬ દુષ્કત ગણી ૧૭ લકત્તર જીવન–બધ
૧૮ અભેદ ૧૯ દિવ્યતા અને સુદ્રતા
૨૦ સામૂહિક સાધના ૨૧ અનુમોદનાથી અનુબંધ
૨૨ ભવ્યત્વ પરિપાકના ઉપાય ૨૩ વાણીની દિવ્યતા
૨૪ ત્રિકરણ વેગ ૨૫ પર્વાધિરાજને પ્રભાવ
૨૬ મૂળ પ્રકૃતિનું પરિવર્તન ૨૭ વસ્તુ અને વાસના
૨૮ ભાષા વિશુદ્ધિ ૨૯ આનંદ અનુભવ
૩૦ પુરુષાર્થવાદ ૩૧ ઉપગ-ઉપગ્રહ(ઉપરોપકો નીવાના)
૩૨ અહ, તારક ત્રિવેણી ઉપકારસ્તાન ૩૩ અષ્ટપ્રકારી પૂજાનું રહસ્ય
૩૪ શિવમસ્તુ સર્વજગત ૩૫ શરણાગતિ
૩૬ શુદ્ધોપદેશને સાર ૩૭ અધ્યાત્મગ