________________
પ}}
સામાયિક
આત્મ-ઉત્થાનના પાયા
સામાયિક ચાર પ્રકારનાં ક્યાં છેઃ
(૧) સમ્યક્ત્વ સામાયિક, (૨) શ્રુત મામાયિક, (૩) દેશિવરતિ સામાયિક (૪) સર્વવિરતિ સામાયિક.
સામાયિયુક્ત ચિત્તને ‘વાસીચંદનકલ્પ' પણ હ્યું છે.
વાંસલાથી કાઈ છોલે કે ચંદનથી કોઈ લેપે (વિલેપન કરે ) તા પણ જેની ચિત્તવૃત્તિ સમાન છે તેને વાસી ચ'દન તુલ્ય કહેવાય છે.
સામાયિક શબ્દ સામ, સમ અને સમ્મ શબ્દાને ‘ઇ’ પ્રત્યય લગાડવાથી બન્યા છે. સામ એટલે મધુર પિરણામ, સમ એટલે તુલાપરિણામ, સમ્મ એટલે ખીખાંડયુક્ત પરિણામ.
મધુર પરિણામ એટલે સવ જીવાને વિષે મૈત્રી.
તુલા પિરણામ એટલે સુખદુઃખના હેતુઓને વિષે તુલ્ય મનેાવૃત્તિ.
અને ખીરખાંયુક્ત પરિણામ એટલે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનુ` પરસ્પર જોડાણુ. મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થ્ય એ ચારે ભાવા મળીને સામાયિકના પરિણામ બને છે.
પાંચ ભાવયુક્ત જીવમાં પાણિામિક ભાવ એ મૈત્રીભાવના વિષય છે. ઔઇથિક ભાવ, માધ્યસ્થ્ય અને કરુણા ભાવના વિષય છે.
ઔપમિકાદિ ભાવા સુદિતા ( પ્રમાદ)ના વિષા છે.
ઔયિક ભાવ, તીત્ર માહનીય ક્રમના હોય તા તે માસ્થ્યના અને વેદનીય, અ`તરાયાદિ ક્રમના હાય તા કરુણાના વિષય બને છે.
આ રીતે સામાયિકવાળુ' ચિત્ત જ ધર્મધ્યાનના વિષય બને છે. અને એ જ ચિત્ત જયારે આત્મ રમતાવાળું બને છે, ત્યારે શુલરૂપ બનીને ઘાતી કર્મના ક્ષય કરનારું થાય છે.
તેને વાસીચંદન-૫ કહેવામાં બીજી અપેક્ષા એ છે કે, ચંદનને વાંસલાથી છોલવામાં આવે તે પણ છોલનારને, તે શીતળતા અને સુગંધ આપે છે, તેમ સામાયિયુક્ત ચિત્તવાળા મહાત્માએ અપકાર કરનાર પર પશુ અનુકપાવાળા બને છે. અને ઉપકાર કરનારા થાય છે.
આ રીતે દુઃખ પ્રત્યે અદ્વેષ, જીવ પ્રત્યે મૈત્રી અને સામાયિકવાળુ* ચિત્ત એ ત્રણે પરસ્પર એવી રીતે જોડાયેલાં છે કે એકના સદ્ભાવ, ખાકીના મેનેા સુરૈગ કરાવીને જીવને શિવપદને ભાગી મનાવે છે.