________________
આત્મ–ઉત્થાનના પા
દ્વેષના અભાવ અભવ્યને પણ સ'ભવે છે. પરતુ મુક્તિ, મુક્તિમાગ કે મુક્તિમાગ - પ્રસ્થિત મહાપુરુષા તરફ અભવ્યના આત્માને સ્નેહના ભાવ પ્રગટી શકતા નથી. નિર્વિષય મનની સાચી વ્યાખ્યા
પર
ધ્યાનનું એક લક્ષણ ‘તત્ત્વા‘સૂત્ર'માં ‘જામચિન્તા-નિશેષોધ્યાનમ્ ।' એ રીતે કર્યું " છે. ચિત્તવૃત્તિના કોઇ એક પ્રગ્રસ્ત વિષયમાં નિરોધ કરવા તે ધ્યાન છે.
ચેાગદર્શન મુજબ વિજ્રતીય વૃત્તિના અંતરરહિત સર્જાતીય વૃત્તિના તૈલધારાવત્ અવિચ્છિન્ન પ્રવાહ (સત્પ્રત્યયૈતાનતા) તેને યાન કહ્યું છે.
અહીં નિવિષય ' મનને ધ્યાન કહ્યુ` છે.
નિર્વિષયના અથ નિર્વિકલ્પ અર્થાત્ વૃત્તિરહિત ચિત્ત, એવા થઈ શકે.
વૃત્તિરહિત ચિત્તના ત્રણ અથ થઈ શકે; મનેાગુપ્તિની વ્યાખ્યામાં તે ત્રણે પ્રકારના ચિત્તનું વર્ણ`ન છે.
ત્રણ પ્રકારનાં ચિત્ત
विमुक्त कल्पना जाल' = આત રૌદ્રધ્યાનથી રહિત
સમવે સુપ્રતિષ્ઠિત = ધમઘ્યાનથી સહિત
માગમ' મનઃ = શુક્લ ધ્યાનથી યુક્ત,
નયભેદે આ ત્રણે પ્રકારના ચિત્તને ‘નિવિષય' કહી શકાય અને એ ત્રણેની ઉત્પત્તિ આત્મૌપમ્યભાવ'માંથી થઈ શકે, તેમજ તેને સામાયિકવાળું ચિત્ત પણ કહી શકાય. ' त्यक्तार्त रौद्रध्यानस्य त्यक्तसावद्यकर्मणः ।
મુહૂર્ત સમતા ચા તાં, વિતુ: સામાચિત્રતમ્ ॥
અહી* જે એ ઘડીની સમતા ‘સામાયિકત્રત'માં વણવી છે તે અને મનેાગુપ્તિમાં ત્રણ પ્રકારના ચિત્તની વૃત્તિ ગણાવી છે તે એક જ છે,
• નિવિષય' વિ. યાનમ્ ' ત્યાં ‘શબ્દાદિ વિષયાના ચિંતનના અભાવ' એટલા જ અથ નથી લેવાના, કિન્તુ ( ‘બ્રહ્માત્તમ' મનઃ') ચિત્તની આત્મારામતા-આત્મરમણતા પણ વિક્ષિત છે.
તે જાતની ચિત્તની વૃત્તિ, વિષયામાં દોષદશન માત્રથી થતી નથી, કિન્તુ સ વિષયામાં પ્રધાન એવા વિષય આત્મા', તેમાં રમણતા કેળવવાથી થાય છે.
અને આત્મારામતા, સવ આત્માઞને આત્મતુલ્ય જોવા માત્રથી જ નહિ, પણ સાથેાસાથ આત્મામાં રહેલ પરમાત્મતત્ત્વ જોવાથી આવે છે.