________________
૫૫૬
આત્મ-ઉત્થાનના પાયા
જીવના સ‘સાર વધે છે; સંસારના ત્રિવિધ તાપમાં જીવને શેકાવું પડે છે, રીમાનું
પડે છે.
માટે વિવેકી આત્માએ સદા હર્ષીદાસપૂર્વક મૂર્તિ, મત્ર અને શાસ્ત્રની અનુક્રમે પૂજા, જાપ અને સ્વાધ્યાયની રુચિ વધારીને સ"સાર ઘટાડવા જોઇ એ.
E
માતૃકા માહાત્મ્ય
મંત્ર સિદ્ધિમાં આમ્નાય અને વિશ્વાસ બાહુલ્ય એ બે મહત્ત્વનાં સહકારીકારણેા છે.
ગુરુ, મંત્ર, દેવતા, આત્મા, પ્રાણ એ બધામાં અયની ભાવનાએ તાત્ત્વિક વિમશ છે. તેથી મ`ત્ર ચૈતન્ય શીઘ્રપણે પ્રગટ થાય છે.
પદ એ કામધેનુ છે. તેનુ પદસ્થ આલ ખન લેતાં શીખવુ. જોઈએ. એક જ દુ’ શબ્દને શ્રુત, ચિંતા, ભાવના જ્ઞાનથી સુજ્ઞાત અને સુયુક્ત કરવામાં આવે તે તે મેક્ષ પયતનાં ફળ આપે છે.
બીજા પદસ્થ ધ્યાનામાં ધ્યેયના આકાર વિક્લ્પ રૂપે મનમાં આવે છે. જ્યારે માતૃકાના સ્મરણમાં મન નિરાકાર રહે છે, તેથી નાદાનુસ`ધાન થતાં જ જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષય સાપશમ થવાથી આત્મામાં શીવ્રત: જ્ઞાન પ્રતુ જાય છે.
માતૃકા અને જ્ઞાનશક્તિના ગાઢ સ`બંધ છે. માતૃકા એ જ્ઞાનમય તેજનું જનન, પાલન અને શેાધન કરે છે. તેથીતે ચાર પ્રશ્નારની છે :
(૧) વૈખરી (૨) મધ્યમા (૪) પશ્ય'તી (૪) પરા
વૈખરીનુ' ઉત્પાદન પ્રાણવૃત્તિ, મધ્યમાનું... ઉપાદાન બુદ્ધિ અને પશ્ય'તી પરાનુ ઉપાદાન જ્યંતિ છે. જાતિ જ એનું સ્વરૂપ છે.
માતૃકાના યાગ્ય સ્મરણથી મનુષ્ય અંતે સજ્જ બની શકે છે. માતૃકા અનાદિ અનંત છે. સિદ્ધાંતનુ' પરમ પદ છે. આત્માની પરમજ્યેાતિ છે. બીજમાંથી અંકુરની જેમ માતૃકાક્ષરોમાંથી સર્વ શાસ્ત્રો ઉત્પન્ન થાય છે, માતૃકાક્ષરો અનાદિ સિદ્ધ છે. સિદ્ધાન્ત, તર્ક, શ્રુત, વિદ્યા આદિનાં મૂળ છે. તેમાં , ૬, હૈં' એ ત્રણ વિશિષ્ટ તત્ત્વા છે. તેમાં સર્વજ્ઞ પરમાત્માની સ્મૃતિ રહે છે.
માતૃકાના ખરા રહસ્યને જાણે તે ફ્રી ગર્ભાવાસમાં આવતા નથી.
ચારે વાણી મળીને પૂર્ણ શબ્દ બ્રહ્મ થાય છે. માતૃકા મ'ત્રાની માતા છે. તેથી પરમ ભક્તિ વડે તેની આરાધના કરવી જોઈએ.