________________
આત્મ-ઉત્થાનને પાયા
પ્રથમનાં પાંચ અંગ બહિરંગ સાધન છે. પછીનાં ત્રણ અંગ અતર`ગ સાધન છે. બહિર`ગ સાધનરૂપ બાહ્ય સયમ એ ઇન્દ્રિયાના અને પરપરાએ પ્રાણુ અને દેહના સંયમ છે.
૫૪૬
અંતરંગ સાધનરૂપ અંતરંગ સયમ એ મન અને પર પરાએ બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ઉપર સયમ છે.
મહિરિન્દ્રિયના સયમ જેમ સયમ છે, તેમ મનઃ-સયમ પશુ સ યમ' શબ્દ વાગ્ય છે.
ખાદ્યાભ્યતર ઉભય સયમની સામગ્રી પૂરી પાડવાનું સામર્થ્ય મૂર્તિ અને મંત્રમાં રહેલુ છે.
મૂર્તિમાં શુદ્ધ આત્મદ્રવ્યનુ' મૂર્ત સ્વરૂપ
ભગવાનની મૂર્તિ એ શુદ્ધ આત્મદ્રવ્યનું જ મૂર્ત સ્વરૂપ છે.
સૂતિ તે સ્થાપના છે. આત્મદ્રવ્ય એ સાક્ષાત્ પરમાત્મા છે.
પર્યાયને ગૌણ બનાવીને, આત્મદ્રવ્ય તરફ જ્યારે ષ્ટિ વાળવામાં આવે, ત્યારે તે આત્મદ્રવ્ય સિદ્ધ પરમાત્માનુ` હ। કે સંસારમાં પરિભ્રમણ કરી રહેલા જીવાત્માનું', હા, અને સમાન છે.
ભગવાનની મૂર્તિમાં સિદ્ધ પરમાત્મા સદેશ પેાતાનુ' આત્મદ્રવ્ય છે, એવા નિશ્ચય જેઓને થયેલા છે તેવા પ`ચ મહાવ્રતધારી આચાર્ય પદ પ "ત પહોંચેલા મહાપુરુષા દ્વારા પ્રાણ-પ્રતિષ્ઠા કરાવાય છે, તેથી સિદ્ધ સદેશ શુદ્ધ આત્મ‰ન્યનાં નિર'તર ઇન કરવા માટે તે મૂર્તિ ભવ્ય જીવાને પરમ આલંબન પૂરું પાડે છે.
પ્રતિષ્ઠિત મૂર્તિના દર્શન, વંદન, પૂજન વિનયાદિ વડે દક, વંક, પૂજકાદિ સ્વશુદ્ધાત્માનાં દર્શન, વંદન, પૂજન કરે છે, જેનું પરિણામ આત્મદ્રવ્યની સાથે એકત્વની અનુભૂતિમાં પરિણમે છે; જે મુમુક્ષુમાત્રનુ' પરમ ધ્યેય છે.
ભગવાનની મૂર્તિનાં દર્શનમાં ચતુર્વિધ શ્રી સંઘના શુદ્ધ આત્મદ્રવ્યનાં દર્શન થાય છે, કેમ કે, ચતુર્વિધ શ્રી સંઘની પ્રત્યેક વ્યક્તિ, શ્રી જિનેશ્વરદેવના દર્શીનના નિયમવાળી હાય છે અને એ ધ્રુવના દર્શનમાં પેાતાના પાપના નાશ અને મંગળના લાભ માને છે.
પાપને નાશ થવાથી સમ્યગ્દર્શનના લાભ થાય છે, તે જ મ`ગળના લાભ છે. સમ્યગ્દર્શન એટલે સ્વ-સ્વરૂપનું' ચથા દ'ન
આત્માનું શુદ્ધ સ્વરૂપ તેના દ્રવ્યમાં છુપાયેલું છે. તે દ્રવ્ય સર્વ જીવામાં રહેલુ છે; તેના અજ્ઞાનના પ્રભાવે જ સંસાર અને તેના જ્ઞાનના પ્રભાવે જ મેાક્ષ છે.