________________
૪૮.
આત્મ-ઉત્થાનના પાયે
સાધુજીવનની સુગંધ
સાધુજીવન એટલે શુ ?
સાધુજીવન એટલે સારું જીવન, સુંદર જીવન, ઉત્તમ જીવન, પવિત્ર જીવન. જે જીવન સ્વભાવથી જ સારું હોય તેની ઉત્તમતાને જણાવવા માટે બીજા શબ્દની ભાગ્યે જ જરૂર ગણાય.
જગતમાં જેમ મારનાં પીંછાને બીજા રંગની કે ચંદનના વૃક્ષને બીજા ગધની જરૂર ન હાય, તેમ સાધુ જીવનને સુંદર કે ઉત્તમ તરીકે જણાવવા માટે બીજા શબ્દ કે વિશેષણની ભાગ્યે જરૂર છે.
છતાં અહીં સાધુજીવનની સાથે ‘સુગધ' શબ્દના પ્રયાગ એક રીતે સાર્થક પણ છે. સારી વસ્તુને સારી તરીકે જણાવવા માટે પ્રસંગ પામીને બંને પ્રકારના શ્રેાતા સમક્ષ વિશેષણ વાપરવાની જરૂર પડે છે.
શ્રેાતાઓ એ પ્રકારના હાય છે: એક તે સુંદરતા નહિ જાણનાર અને ખીજા તે સુંદરતા ઠીક ઠીક જાણનાર
એટલે પહેલા પ્રકારના શ્રેતાઓને જણાવવા માટે અને ખીા પ્રકારના શ્રેાતા સમક્ષ તેની અધિકતા દર્શાવવા માટે તે વિશેષણ વાપરવાની કાયા જ થાય છે. સાધુજીવનની શાભા
વિશાળ પણ વૃક્ષ છાચારહિત હોય કે સુંદર પણ સાવર જળરહિત હાય, તે જેમ ધેાણાને પામતાં નથી, તેમ ગુણુરહિત સુંદર પણ સાધુજીવન ચેાભતું નથી.
જેમ સુવાસ વિનાનું પુષ્પ, સુંદર આકૃતિ કે ઘણી પાંખડીઓવાળુ' હાય તા પણ શેાભા પામતું નથી, કે દેવાધિદેવના મસ્તકે ચડવારૂપ તેનુ પ્રધાન કાર્ય કરવા શક્તિમાન થતું નથી, તેમ ગુણરૂપી સુગંધ વિનાનું સાધુજીવન, ઉત્તમ વેષ તેમ જ વિવિધ ચર્ચાઓ સહિત હાય તા પણ થેાભા પામતું નથી, અથવા તેના સ્વામીને લેાકના મસ્તકભાગ ઉપર રહેલા સિદ્ધિસ્થાન ઉપર શાશ્વત કાળ માટે વસવાના અધિકારી બનાવી શકતું નથી.
ગુણરૂપી સુગધ વિનાનું સાધુજીવન શે।ભતું નથી તા અહીં સાધુજીવનના પ્રસંગમાં કયા ગુણ્ણારૂપી સુગધ લેવી એ પ્રશ્ન સહેજે થાય છે,
એના જવાખમાં જ્ઞાન-દન-ચારિત્ર એ ત્રણ ગુણરૂપી રત્નત્રયી તે મેાક્ષમાગ છે. મેાક્ષ સાધવાના માર્ગ, મેાક્ષને સાધનારા સાધુઓને જીવનમાં જીવવાના માર્ગ છે, જ્ઞાન એટલે મેાક્ષના ઉપાયાનુ' જ્ઞાન.
ઇન એટલે સમ્યક્ જ્ઞાનથી નક્કી થયેલા મેાક્ષના ઉપાયા ઉપરની અચળ શ્રદ્ધા.