________________
૫૧૪
આત્મ-ઉત્થાનના પાયે
થાય છે. એ માટે વધુ વાર વ્યવસ્થા અને વર્ણોની ચેજનાને સમજવાની તેમ જ સમજીને તેના ઉપયેગ કરવાની જરૂર છે.
લેશ્યાનું સ્વરૂપ સમજ્યા પછી તેના વણુ, સ્વાદ આદિનું સ્વરૂપ ખરાખર સમજી લઈ, રંગ, રૂપ, આકાર, સ્વાદ રહિત પરમ શુદ્ધ જે દશા છે, તેને પામવાના લક્ષ્ય સાથે શ્રી પ‘ચપરમેષ્ઠિની વિધિ બહુમાનપૂર્વક આરાધના કરવાથી પરમ ધૃષ્ટ પદે પહેાંચી શકાય છે. சு
ધમ ધ્યાનનાં દ્વાર
ધ ધ્યાન કરવાની અમુક મર્યાદાએ છે, તે સંબધી ખાર દ્વારા નીચે મુજબ છે : ૧. ભાવના દ્વાર :-દન-જ્ઞાન-ચારિત્ર અને વૈરાગ્ય જોઈએ. ૨. પ્રદેશ :-એકાંત અને સાધના યોગ્ય ભૂમિ જોઇએ. ૩. આસન –શરીરનું અવસ્થાન સુખાકારી જોઈએ. ૪. કાળ –સ”ધ્યાકાળ. ૫. આલેખન :-વાચના, પુચ્છના, પરાવતના અને આવશ્યક આદિ જોઈએ. ૬. ક્રમ :-શરીર, વાણી અને મનેાગુપ્તિ. છ યાતવ્ય—ચેય :- કારાદિ ૮. યાતા :-અપ્રમાદી, નિર્મોહી, જ્ઞાની. ૯. અનુપ્રેક્ષા :-સ્વાધ્યાય, ધ્યાન. ૧૦. વેશ્યા :– તેજો, પદ્મ અને શુક્લ. ૧૧. લિંગ :-આજ્ઞા-રુચિ આદિ. ૧૨. ફળ :-આત્મજ્ઞાન, શુદ્ધાત્માના સાક્ષાત્કાર.
દ્વારમાં થઈને દહેરાસરમાં દાખલ થઈ શકાય છે, તે આ ખાર દ્વાર વાટે ધર્માંભવનમાં દાખલ થવાય છે. આ પ્રત્યેક દ્વાર સ` મંગળકારી ષનું દ્વાર છે, તેની સાથે આંતર-બાહ્ય રીતે આત્માને જોવે તે આરાધકનું કતવ્ય છે. અધર્મના ધ્યાનથી છૂટવા માટે આ પ્રત્યેક દ્વાર સબળ સહાયક પુરવાર થાય છે. તેથી તેની સાથેના સબ`ધ ગાઢ કરવા તે હિતાવહ છે.
ધમયાનની સ્થિરતા માટે
ચાર ભાવના અને ચાર શણુ વડે ધધ્યાન સ્થિર થાય છે.
ધમ ધ્યાન, ભાવનાઓ દ્વારા ગુણસમૃદ્ધ બને છે અને શરણા તેમાં સ્થિરતા લાવે છે.
પહેલુ શરણુ :–શ્રી અરિહ ંતનું: શ્રી અરિહંતનુ' શરણુ ગ્રહણ કરવાથી, ચાર ઘાતી કર્મોથી રહિત આત્માવસ્થા હાંસલ કરવાની દિશામાં આગળ વધી શકાય છે.
ખીજું શરણુ :-શ્રી સિદ્ધ પરમાત્માનું: શ્રી સિદ્ધ પરમાત્માના શરણે જવાથી ચાર છાતી અને ચાર અઘાતી એમ કુલ આઠેય પ્રકારના કર્મોથી રહિત થવા માટે આત્મવીય સ્કુરાયમાન થાય છે.
ત્રીજુ શરણુ :-શ્રી સાધુ ભગવંતનું: સાધુ ભગવંતનું શરણું સ્વીકારવાથી પાંચ પ્રકારનાં આશ્રવથી રહિત થવાની ચેાગ્યતા ખીલવી શકાય છે.