________________
આત્મ-ઉત્થાનનેા પાયા મ–માનને જીતનાર નમ-નામ છે. મન વડે ‘નમ’ થાય છે. નામ વડે ‘માન' થાય છે. વિશ્વમન ‘આહું ન્ય’ અને વિશ્વનામ ' વડે સ્વ-મન અને સ્વ-નામને નમાવી શકાય છે. સર્વેક્ષા શવ્વા પામેશ્વરવાળાઃ। ‘અક્ષર' અવિનાશી આત્માનુ નામ છે.
૫૩૪
૮ એ ’ અક્ષર ભુક્તિ-મુક્તિપ્રદ છે. કામદ માક્ષદ છે, શ્રેયસ–પ્રેયસ પ્રદાતા છે. ‘નમા' અક્ષર, મેાક્ષ અને તેના હેતુ વિનયના પ્રદાતા છે.
અ' અક્ષર સર્વનું મૂળ છે,
‘' વ
‘હુ' અક્ષર અવ્યક્ત ધ્વનિ છે. તેના ધ્યાન, ધારણાદિ બીજા વર્ણોની સહાય વિના થઈ શકતાં નથી. તેથી તેને ‘શ્ર’ થી પુરસ્કૃત અને રેક, બિંદુ-લારૂપ પરિકરથી યુક્ત
કરવામાં આવે છે.
‘હુ' કારરૂપ અક્ષરનું સદા સ્ફુરણ થતું રહે છે. તેથી તે અક્ષર અવિનાશી કહેવાય છે. તે નિત્યાદિત અને સદા સ્ફુરિત છે. પ્રાણીએના હૃદયેશમાં રહેલા દેવ (આત્મા) એ નાદને સદા સ્વયં ઉચ્ચારતા હૈાય છે. તેથી તે સ્વયંભૂ-સહજ છે. સ્થાનકરણ અ અભિ ઘાતાદિથી પર છે. તેથી તેને અવ્યક્ત ચા અક્ષર કહેવાય છે. એ નાનું પરમ ખીજ છે. સર્વભૂતામાં અવસ્થિત છે, એને જ ‘તત્ત્વ’ કહેવામાં આવે છે. તે સૂક્ષ્મ અને વ્યાપક છે. પ્રાણતત્ત્વના વાચક છે. વૈખરી રૂપે બધાને પ્રત્યક્ષ છે. મધ્યમાદિ સૂક્ષ્મ વાણીરૂપે તેને કોઈક જ યાગી લક્ષિત-અનુસંધિત કરી શકે છે.ઇન્દ્રિયાના વિષયા ત્યાં સુધી જ છે કે, જ્યાં સુધી ચૈાગીનું મન અનાહત નાદ (રૂપ ‘હુ')માં લીન થતું નથી.
અનુસ્વાર અને વિસગની જેમ અનુચ્ચા અને અશ્રાવ્ય હોવા છતાં હિંદુ નવકગત અધ ચન્દ્રાદિ પણુ વ છે. તેને કાર' પ્રત્યય લાગતા નથી, છતાં તે વધુ છે અને
ધ્વનિ પદથી વ્યવહાય છે.
રૈફ, બિંદું, કલા પરિકરથી સહિત ‘હ' કાર દીસ બને છે. મૂલાધારથી ક્રમશઃ ઉધ્વ ગતિ કરતા ‘અ' અક્ષર બુદ્ધ' કહેવાય છે.
વધુ માલામાં ‘હુ' ને મહાપ્રાણ કહે છે. મ`ત્રાક્ષરામાં તેને પ્રાણ કહ્યો છે.
‘હુ' ના ઉદય શરીરમાં સર્વત્ર માનવામાં આવ્યા છે. પ્રાણુ, શરીરમાં સર્વાંત્ર છે. તેની સ્ફુટ ઉપલબ્ધિ હૃદયમાં થાય છે. એ પ્રાણના આધારે પ્રાણીઓનું જીવન છે.
એ પ્રાણને ‘હુ સ' કહેવામાં આવે છે. જે સહજ રીતે ઊંચે અને નીચે શરીરની
નાડીઓમાં વહ્યા કરે છે.