________________
આત્મ–ઉત્થાનના પાયા
સ્ફટિકમણિ જેમ તેની સામે રહેલી વસ્તુના સ્વરૂપને ધારણ કરે છે તે ન્યાયે આત્મા પેાતાને જે સ્વરૂપે ધ્યાવે છે, તે સ્વરૂપવાળા અને છે. રાગી અને દ્વેષીનું ધ્યાન કરનાર રાગી-દ્વેષી બને છે અને શ્રી વીતરાગ પરમાત્માનું ધ્યાન કરનાર વીતરાગ સ્વરૂપને પામે છે.
ખીજી રીતે ધ્યેયના ચાર પ્રકાર
૧. નામ ધ્યેય-ધ્યાનના વિષયભૂત વાચ્ય અર્થાત્ અભિધેય પટ્ટાના વાચકને નામ એય કહે છે. તે આદિ, મધ્ય અને અંત એમ સકળ વાડ્મય(શાસ્ત્ર)માં વ્યાપીને રહેલું છે. ‘'કારથી ‘હુકાર સુધીના અારા ઉભય લાના ફળને આપનારા પરમ શક્તિશાળી મંત્રા છે. મૂલાધારાદ્વિચક્રોમાં તેનુ ધ્યાન કરવુ જોઈએ. તેને નામચેય યા
પદસ્થ ધ્યાન કહે છે.
પર૪
૨. સ્થાપના ચેય-વાસ્થ્ય-અભિધેય પદાથ ની આકૃતિ-પ્રતિમાને સ્થાપના ધ્યેય કહે છે. શ્રી આગમામાં વધુ વેલા શાશ્વતા-અશાશ્વતા શ્રી જિનબિંમેનુ શાસ્રાક્ત વિધિ પ્રમાણે ધ્યાન કરવુ, તેને રૂપસ્થ ધ્યાન કહે છે.
૩. દ્રવ્ય ધ્યેય-ગુણપર્યાયવાળું હાય તેને દ્રવ્ય કહે છે. પ્રત્યે દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત હોય છે. વિક્ષિત સમયે ઉત્પન્ન થાય છે, પૂર્વ પર્યાયના નાશ થાય છે અને દ્રવ્યરૂપે કાયમ રહે છે.
અનાદિ, અનંત જીવ અને અજીવ દ્રવ્યામાં સ્વપર્યાય, જળમાં જળતરંગાની જેમ ઉત્પન્ન થાય છે અને તેમાં જ વિલય પામે છે, એમ વિચારવુ' તે દ્રવ્યચેય છે.
૪. ભાવ ધ્યેય–સવ દ્રવ્યાના જ્ઞાતા આત્મા છે. તેથી જ્ઞાનસ્વરૂપ માત્માનું ધ્યાન કરાય એમાં ધ્યાન વિષયીભૂત આત્માનુ' શુદ્ધચૈતન્ય તે ભાવધ્યેય છે.
સવ તેોમાં પ્રધાન તેજરૂપ અને સ* જાતિમાં પ્રધાન જયતિરૂપ, શ્રી અરિહંત પરમાત્માનું શિવસુખની પ્રાપ્તિ માટે ધ્યાન ધરવું જોઇએ. તેઓ વીતરાગ હાવા છતાં ધ્યાતા-મુમુક્ષુઓને-સ્વગ અને અપવર્ગનાં ઉત્તમ ફળાને આપનારા છે. તેઓની એવી જ સ્વાભાવિક શક્તિ છે.
આ પ્રમાણે નામાદિ ભેદથી ધ્યેયના ચાર પ્રકાર પડે છે. પદ્મસ્ય ધ્યાનમાં નામ ધ્યેય, રૂપસ્થ ધ્યાનમાં સ્થાપનાધ્યેય, પિંઠસ્થ ધ્યાનમાં દ્રવ્યધ્યેય અને રૂપાતીત ધ્યાનમાં ભાવચ્ચેયના સમાવેશ થાય છે.
ધમ–માધ
પિંડસ્થ ધ્યાન દેહાધ્યાસને તાઢે છે. પદ્મધ્યાન નામાધ્યાસને તોડે છે. રૂપસ્થધ્યાન રૂપાધ્યાસને તાડે છે.