________________
ઓમકારનું ધ્યાન
૫૩૧ સામાયિક
દ્વાદશાંગીને સાર થાનગ છે. ધ્યાન ગની સિદ્ધિ માટે મનઃ પ્રાસાદ આવશ્યક છે, મનઃ પ્રાસાદ મૂલત્તર ગુના અનુષ્ઠાન વડે સાથ છે.
ધ્યાનયોગનું સાધ્ય આત્મજ્ઞાન છે. શુદ્ધાત્માને લાભ છે. શુદ્ધાત્માને લાભ સમાપત્તિ વડે સાધ્ય છે. સમાપત્તિ શ્રી નવકારના પદે વડે સધાય છે.
શ્રી નવકારના પદોમાં રહેલું પદસ્થ દયેય તેમાં ઉપગની એકતા કરવા વડે સહાય છે. એ એકતા સામાયિકના અનુષ્ઠાન વડે સધાય છે. તેથી સામાયિક પણ ચૈતપૂર્વને સાર છે.
આત્મસમ-ભાવની ભાવિતતાનું ચરમ બિંદુ સામાયિક વડે સધાય છે.
આ કક્ષા, ઉપરના ક્રમે આરાધના કરતાં સાંપડે છે. ક્રમ તૂટે છે તે આરાધના ડહોળાય છે અને ગતિરોધ ઉત્પન્ન થાય છે. તેથી આરાધકે પ્રતિ સમયે અપ્રમત્ત રહેવાને પ્રયત્ન જારી રાખવું જોઈએ. મંત્ર અને મૂર્તિ
ભક્તિનું ફળ જ્ઞાન અને વૈરાગ્ય છે. જ્ઞાની અને વિરકતની ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય લાવે તે સહજ છે.
મંત્ર તે શબ્દબ્રહરૂપ છે. મૂર્તિ તે પરબ્રહ્મસ્વરૂપ છે.
શબ્દબ્રહ્મ તિર્યફ સામાન્યરૂપ અને પરબ્રહ્મ ઊતા સામાન્યરૂપ છે. એકથી ક્રોધ અને બીજાથી કામ હણાય છે.
મૂર્તિ અને મંત્રને બતાવનાર ગુરુ છે. ગુરુથી કુબુદ્ધિ-લેભ બુદ્ધિ હણાય છે.
ભક્તિ માટે નિરતા અને નિર્વાસના જોઈએ. વાસના જાય એટલે ચિત્ત નિરોધ માટે નિરવૃત્તિ અને વાસનારહિતતા જોઈએ. તે મંત્ર અને મૂર્તિના ધ્યાનથી મળી રહે છે.
મંત્રનું ઘર મન છે, મૂર્તિનું ઘર હય છે. મન, મંત્રમય બને, હૃદય, મૂર્તિમય બને એટલે જ્ઞાન અને વૈરાગ્યનો ઉદ્દગમ સ્વાભાવિક બને એટલે વિભાવદશા ભારભૂત બને અને સંસાર છોડવાની તમન્ના પરાકાષ્ઠાએ પહોંચે.
# કારનું ધ્યાન » કારનું ધ્યાન એ જ શુભપગ.
“ઉપયોનો ઢક્ષામા” જીવનું ઉપગ એ લક્ષણ છે. એ ઉપગ જ્યારે ઓમકાર પરેવાય છે, તેને “સુરતાનું શબ્દમાં પરોવવું.' એમ કેટલાક કહે છે.
જેના દર્શન તેને શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયના ધ્યાનમાં ઉપગને પરવવાની ક્રિયા તરીકે પ્રતિપાદન કરે છે.