________________
૧૩૦
આકારની માત્રાઓના અ
ૐ કાર જ્ર, ૩, મૈં અને
અન્ય માત્રાના અનેલેા છે.
ત્ર એટલે સત્ત્વગુણ, ૬ એટલે રજો ગુણ, મૈં એટલે તમેગુ.
w
( આ અધ માત્રા ) એટલે અધ માત્રાથી ઉત્પન્ન થતા અનુનાસિક ધ્વનિ, આત્માના શુદ્ધ સ્વરૂપના વ્યજ છે. જે અંતમાં ઘંટ નિનાદની જેમ બ્રહ્મમાં લય પામી જાય છે. આ રીતે કુંડલિનીના સાડા ત્રણ માંટા, સાડા ત્રણ માત્રાના સમજવા, તેને અનાહત વાચક પણ કહેવાય છે.
આત્મ-ઉત્થાનના પા
ૐ કાર પણ ત્રણ માત્રા ભૌતિક અને અર્ધી દિવ્ય માત્રાના બનેલા છે.
ત્રણ સૃષ્ટિ, ત્રણ વાણી, ત્રણ અવસ્થા સાથે પણ ત્રણ માત્રાને સંબંધ છે. એ ત્રણથી પર રહેલી અ માત્રા પરમ પદને સૂચવે છે.
૧. સ્થૂલ=દૃશ્યમાન સૃષ્ટિ ‘ અ’ માત્રા રૂપે,
૨. સૂક્ષ્મ=તૈજસ ષ્ટિ ‘૩’ માત્રા રૂપે.
.
૩. કારણ=પ્રાજ્ઞ સૃષ્ટિ ‘મ’ માત્રા રૂપે. આ ત્રણે સૃષ્ટિ અને દેહને છેવટે એક
માત્ર પરમાત્મ તવમાં લય થાય છે.
=
વૈખરી વાણી, = = મધ્યમાં વાણી, મૈં = પશ્યન્તી વાણી. આ ત્રણેના લય પરાવાણીમાં થાય છે.
અ=જાગૃત અવસ્થા, જી=સ્વાવસ્થા, મ્=સુષુપ્તાવસ્થા.
આ ત્રણેના તુરીયાવસ્થામાં લય થાય છે.
માટે બિંદુ સંયુક્ત ઓમકારના ધ્યાનમાં નિમગ્ન રહેતા યાગીએ અંતે પરમસ્વરૂપ પામે છે, ત્રિગુણાતીત મનાય છે ત્યારે અધ`માત્રા સ્થિત બિંદુમાં સ્થિર થવાય છે. અને અ'તે પરમપદની પ્રાપ્તિ થાય છે.
સમાલ અન
સમાËબન એટલે સમ્યકૢ પ્રકારે આલંબન. આલંબન એટલે ધ્યેયમાં ઉપયાગની એકતા. ઉપયાગ એટલે આધરૂપ વ્યાપાર. એકતા એટલે સજાતીય જ્ઞાનની ધારા. સમ્યગ્ આલંબન એટલે આમ્રાય મુજખ વિશ્વાસ બાહુલ્ય સહિત ઉપયોગની ધ્યેયમાં થતી એકતા,
અલક્ષ્યને સાધવા માટે પદસ્થ લક્ષ્યનું આલંબન લેવુ" તે સમાલ ખન છે. લક્ષ્મીભાવની ઉપપત્તિ માટે લેવાતું યથાવિધિ આલંબન એ સમાલ ખન છે.
આમ્નાય એટલે સંપ્રદાયનું' અનુસરણ,
વિશ્વાસ ખાતુલ્ય એટલે મંત્ર, મંત્રપ્રદાતા તથા ગુરુ પંરપરા ઉપર અતૂટ વિશ્વાસ,