________________
આત્મ-ઉત્થાનને પાયા પરમાત્મ-સમાપત્તિ વખતે પરમાત્મ-સ્વરૂપ આત્મા જ પરમાત્માની સાથે એકતા
અનુભવે છે.
પહેલાં તત્ત્વતા આવે છે, પછી તઃ'જનતા, જે તન્મયતા સ્વરૂપ અને સાધ્ય છે, તે સમાપત્તિ થાય છે. બંનેના આગમથી ભાવ નિક્ષેપમાં સમાવેશ કરી શકાય. નેગમથી અરિહંત સ્વરૂપ જેમને વ્યક્ત થયેલું હાય તે લઈ શકાય.
પરટ
.
નામળમમાંના ના' શબ્દ દેશ નિષેધક અથ માં લઈએ, તા નિજ શુદ્ધાત્મા-શુદ્ધ નિાત્માને લેવામાં સાધક–ખાધક પ્રમાણુ વિચારવાં જોઈએ.
ખાદ્ય ઋદ્ધિ આદિને ખાક કરીને, અરિહંત પરમાત્માને દ્રવ્ય, શુષુ, પર્યાયથી જાણવામાં આવે તે માહ લય પામે છે.
આત્માને જાણા કે અરિહંતને જાણા, એ બન્ને નિશ્ચય નયથી એકરૂપ છે. ભેદ કે અભેદ અને ઉપાસના આત્મ-સમાપત્તિરૂપ છે.
સ્વ કે પર આત્મા સિવાયના વિષયમાં તન્મયતા એ વિષય-સમાપત્તિ છે.
જ્યારે સ્વમાં પરમાત્માને જુએ, ત્યારે એ તાત્ત્વિક સમાપત્તિ છે.
વિષયની સમાપત્તિ વખતે પણ ચિત્તની તન્મયતા હૈાય છે, પરંતુ એ તન્મયતા વખતે ભાવ નામ ધરાવતા ચિત્તની જ ઉત્પત્તિ હાય છે. જ્યારે આત્માની સમાપત્તિ વખતે વાસ્તવિક ( આત્માની) પરમાત્મ સમાપત્તિ હોય છે.
પરમાત્માનું' ધ્યાન–નમન, ભેદોપાસના કે અભેદેપાસના બધું નિશ્ર્ચયમાં લઈ શકાય અને સમાપત્તિમાં પણ ગણાય.
વિષય સમાપત્તિ તે ખરેખર સમાપત્તિ જ ન કહેવાય. જેમાં એકતા થવાની શકયતા હોય, તે સમાપત્તિ.
જડ-ચેતનની એકતા થવાની શયતા જ નથી, માટે સમાપત્તિમાં વિષય-સમાપત્તિ ન ગણતાં આત્મ-સમાપત્તિ જ ગણવી.
શ્રી અરિહ'તના યાતાને આત્મ-સમાપત્તિ કહેવી એ જ ખરાબર છે. શ્રી અરિહંતના જ્ઞાતા એ જુદી વસ્તુ છે અને ધ્યાતા એ જુદી વસ્તુ છે.
ધ્યાતામાં ધ્યાન મુખ્ય હોય છે.
જયાં સામાન્ય ધર્મના અનુભવ છે, ત્યાં વિશેષના પણ 'ચિત્ અનુભવ હોય છે. એકાંતે સામાન્યને અનુભવ હોતા નથી. સામાન્ય પેાતે પણ સામાન્ય-વિશેષ સ્વરૂપ છે. નિજાત્મા પણુ સામાન્યમાં ભેગા આવી જાય છે. એ રીતે એને અભેદ ઉપાસના કહેવામાં
હરકત નથી.