________________
લેમ્યા
૫૧૩
પાંચ વણની માળાઓ, પાંચ વર્ણના આસનો, પાંચ વર્ણના વો વગેરે પણ વિવિધ ભગવંતની આરાધનામાં વપરાય છે. લેશ્યા–ધ્યાન
તાત્પર્ય કે વણને સંબંધ ધ્યાનની સાથે છે, કેયાનનો સંબંધ આત્માની સાથે છે. ધ્યાન કરવાના વિવિધ પ્રકારોમાં વર્ણની પ્રધાનતા શાથી છે ? તે હવે લક્ષ્યમાં આવશે,
આત્મગુણ રમણતામાં ઓતપ્રેત થવા માટે પિતાના શરીરની, પ્રકૃતિની, વેશ્યાની સ્થિતિ ધ્યાનમાં રહેવી જોઈએ.
ધ્યાન કરતી વખતે કમળની કેસરા શ્યામવર્ણની દેખાય, તે સિદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રારંભ થયે સમજ. કમળની પાંખડીઓ તેજોમય લાલવાની દેખાય, તે સિદ્ધિ પ્રાપ્તિને મયભાગ સમજો. ફટિક જે શ્વેતવર્ણ દેખાય, તે આત્મદર્શન થઈ ગયું છે એ અનુભવ થાય.
ધ્યાન કરવા માટે આસન સ્થિર કરીને બેસવું, નેત્ર બંધ કરવાં, ત્યાર બાદ શ્યામ ઘટા જે અંધકાર દેખાશે, પછી પામતા મટી નીલવર્ણને આભાસ થશે, પછી તે મટી પીળો, પછી લાલ વર્ણ દેખાશે. જ્યારે વર્ણ સિદ્ધ થઈ જશે ત્યારે વેતવર્ણને પ્રકાશ દેખાશે.
પહેલા ચાર વર્ણ પ્રયત્નથી અને છેલે તવણું કુદરતી રીતે દેખાય ત્યારે સમજવું કે આત્મદર્શન સિદ્ધ થયું છે. લેશ્યા–ગુણસ્થાનક
छसु सव्वा तेउतिगं इगि छसु सुक्का अजोणि अलेसा । ।
बंधस्स मिच्छ अविरइ, कसाय जोगत्ति चउ हेऊ ॥ પહેલા છ ગુણસ્થાનકેમાં છ એ વેશ્યા, ૭ મામાં તેજે, પદ્ધ અને શુકલ વેશ્યા, ત્યાંથી ૧૩ મા ગુણસ્થાનક સુધી કેવળ થફલલેયા હોય છે. ૧૪ મા ગુણસ્થાનકે લેશિયા હેતી નથી. અલેશીપણું હેય છે. આ રીતે લેયા અને ગુણસ્થાનકેને સંબંધ છે. પ્રથમની ત્રણ લેયાઓ નષ્ટ ન થાય ત્યાં સુધી આગળ વધવાને અવકાશ નથી.
પ્રત્યેક વણ પર વિજય પ્રાપ્ત થવાથી છેલ્લે સફટિક જે શુદ્ધ પદાર્થ રહે છે. આમદર્શન થયા પછી તે પ્રકાશ સ્થિર રહે છે. આત્મદર્શનની સાથે તકૂ૫ આત્મ સ્વરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ ગુણ પણ સ્થિર રહે છે.
ધ્યાનમાં તપ થવાથી આત્માને અનાહત રોડ૬ સોડથું નો લય લાગે છે, સમગ્ર વલણ ઉપર તેનું ચલણ સ્થપાય છે અને સંસારદશાને નાશ થઈ મુક્ત દશા પ્રાપ્ત આ. ૬૫