________________
ગુરુ તત્ત્વ
૪૯૯
ગુરુ તત્ત્વ
ગુરુની સાથે સરખાવી શકાય તેવી કોઈ વસ્તુ આ જગતમાં છે નહિ. પારસમણસ્પર્માણ લાખ‘ડને સુવણુ બનાવી શકે, પણ પારસ નહિં, જયારે સાચા ગુરુ શિષ્યને સ્વતુલ્ય બનાવે છે.
ગુરુ એ માત્ર જ્ઞાન આપનાર છે, એમ નહિ, કિન્તુ સુશિષ્યને આત્મ સમાન મનાવનાર છે. અપેક્ષાએ દેવ કરતા પણ ગુરુ ચઢે છે. દેવભક્તિ મેાક્ષ આપે છે, પણ દેવ પ્રત્યે ભક્તિ, ગુરુ વિના શકય નથી. અતીન્દ્રિય દૈવતત્ત્વને, ગુરુતત્ત્વ સિવાય પામી શકાતું નથી. દેવના મહિમા ગુરુની ભક્તિ વિના પરખી શકાતા નથી.
ગુરુ પ્રત્યે ઢ વિશ્વાસ એ ઊંચામાં ઊંચી સાધના છે. મુક્તિમાર્ગમાં આવતા અનેક વિઘ્નાને ગુરુની સહાયથી જીતી શકાય છે.
દેવને ગુરુએ શાઅદૃષ્ટિથી જોયા હાવાથી ગુરુ જ તેમના સાક્ષાત્કાર કરાવી શકે છે. સાચા ગુરુ તેજ છે કે જે દેવને સાક્ષાત્કાર–પ્રત્યક્ષ દર્શન કરાવી શકે છે. ગુરુને તન-મન-ધન વગેરે સમર્પિત કરવાથી શુરુ બદલામાં પરમાત્મપણુ` કે જેને આપણે સદા ઞ'ખીએ છીએ, તે આપે છે.
સાચા ગુરુને પામવાથી સાચી ઝંખના. જેના હૃદયમાં ઉત્પન્ન થઇ હોય છે, તેને સાચા ગુરુ અવશ્ય મળે છે.
કૃત, ત્રેતા અને દ્વાપર યુગમાં તપશ્ચર્યાદિ વડે પરમપદની પ્રાપ્તિ થઈ શકતી હતી. આ કલિયુગમાં તે માટે માત્ર ગુરુકૃપા જ એક આધાર છે, તેથી ગુરુભક્તિમાં જ સઘળે ઉદ્યમ કરવા જોઈએ.
ગુરુતત્ત્વની શરણાગતિમાં સ્વયંની લઘુતા-અપ્તા આદિના એકરાર સમાયેલા છે. ત્યાં હું પણ ભયંકર દીવાલરૂપ છે. માટે ગુરુને માતારૂપે સ્વીકારીને, પાતે ખાળરૂપે રહેવાની ભલામણ પણ અનુભવી મહાપુરુષાએ કરી છે. નિષ્કપટભાવે ગુરુને સમર્પિત થવામાં સાચી ગુરુભક્તિ છે. જે નિયમા ફળે છે.
55
ગુરૂ-પારતમ્ય
માહનીય કર્મ ખપાવવા માટે ગુરુ પારત ગ્યને છેાડીને બીજો કાઈ ઉપાય નથી. જેનામાં ગુરુ પારતંત્ર્ય નથી અથવા જેણે ગુરુ આજ્ઞાની આધીનતા કેળવી નથી, તે જ્ઞાન કે ચારિત્ર ગમે તેટલું મેળવે કે કેળવે, તે પણ તેનું મિથ્યાત્વ માહનીય તદવસ્ય રહે છે. ગુરુ પારતત્ર્ય, આજ્ઞા પારતત્ર્ય, શાસ્ર પારતંત્ર્યાદિ એક જ અને કહે છે. તેને જ માર્ગાનુસારિતા અને તેને જ પ્રજ્ઞાપના પ્રિયતા કહે છે.