________________
ધ્યાન मोधः कर्मक्षयादेव स चात्मज्ञानतोमवेत् । भ्यान-साध्यं मतं तन्च तद्धयानं हितमात्मनः ॥
મેક્ષ કર્મક્ષયથી જ થાય છે, કર્મક્ષય આત્મજ્ઞાનથી થાય છે અને આત્મજ્ઞાન યાનથી થાય છે, માટે ધ્યાન એ આત્મા માટે હિતકારક છે.
કયેય તરીકે શ્રી પંચપરમેષિનું આલંબન પુછાલંબન છે,
તે વડે ધ્યાતા સ્વયં દયેયરૂપ બની જાય છે. પુષ્કલંબનને અર્થ એ છે કે ધ્યાતાને જે સ્વરૂપ પામવું ઈષ્ટ છે,
તે સ્વરૂપને જેઓ સ્વયં પામેલા છે, તે શ્રી પંચપરમેષ્ઠી ભગવતેનું આલંબન લેવું તે.
ધ્યાનનો વિષય અતિ ગંભીર છે, એથી યેગી પુરુષને પણ અગમ્ય છે, છતાં ગુરુભક્તિ દ્વારા તે ધ્યાન માર્ગમાં પણ અતિ ઉચ્ચ કેટિને વિકાસ સાધી શકાય છે. એવા ધ્યાનનાં વિષયને પામેલા ધ્યાન પેગી પરમ પૂજ્ય પંન્યાસપ્રવર
શ્રી ભદ્રકવિજ્યજી ગણિવર્ય
આ ૬૪