________________
અઢાર હજાર શીલાંગ
૫૦૩
અઢાર હજાર શીલાંગ
૧૮૦૦૦ શીલાંગ (શીલનાં અંગ) સવ સાવધ ચાગની વિરતિ કરવાથી થાય છે. તે વિરતિ તત્ત્વથી એક જ સ્વરૂપ હાય છે.
આ વાત વિરતિભાવની અપેક્ષાએ છે, ખાદ્ય પ્રવૃત્તિની અપેક્ષાએ નહિ, અપવાદે પ્રવૃત્તિ ભિન્ન હોઈ શકે છે, પરંતુ અપવાદની તે પ્રવૃત્તિ, વિરતિભાવને બાધક થતી નથી, કિન્તુ સાધક થાય છે.
એક પણ શીલાંગ શુદ્ધ ત્યારે જ હોય કે જ્યારે બીજા બધા શીલાંગા સહિત હોય. આત્માના એક પ્રદેશ, બીજા અસ`ખ્યાત પ્રદેશ સહિત જ હાય અથવા એક પ્રદેશે, આત્માના સવ પ્રદેશેા જીવ ન કહેવાય.
સ સાવદ્ય ચેાગની વિરતિરૂપ ૧૮ હજાર શીલાંગ અને તે રૂપ સંયમનું આરાધન, એક ગીતાને અને બીજા ગીતાની નિશ્રાએ રહેનારને હાય. એ સિવાય ત્રીને સંયમ– વ્યવહાર ભગવાને તેયા નથી. તેનું કારણ એ છે કે, જે ગીતાથ હોય, તે ઉત્સૂત્ર પ્રવૃત્તિ કરે નહિ અને પેાતાની નિશ્રાવાળા અશુદ્ધ પ્રવૃત્તિ કરતા હોય, તા તેને રાયા સિવાય રહે નિ અગીતા શુદ્ધાયુદ્ધને જાણે નહિ અને અજ્ઞાનના કારણે યુદ્ધના ત્યાગ અને અશુદ્ધનું સેવન કર્યાં વગર રહે નહિ.
गीयत्थो विहारो, बीओ तन्नीबीओ भणिओ ।
એક ગીતા અને ખીન્ને તન્નિશ્રિત, એ એના વિહારને સચમ કહ્યો છે, ત્રીજાને નહિ.
卐
શીલાંગ રચના ધારી મુનિ
શીલના ૧૮૦૦૦ અંગ છે.
૫ ઇન્દ્રિય-યાત્ર, ચક્ષુ, ઘ્રાણ, જિહ્ન, સ્પર્શ. ૧૦ પૃભ્યાક્રિ—પ સ્થાવર, ૪ ત્રસ, ૧ અજીવ, ૧૦ ક્ષાન્ત્યાદિ શવિધ યુતિધર્મ.
૩ ૪ર-મન, વચન, કાયા.
૩ યાગ કરવું, કરાવવું, અનુમેદવુ’. ૪ સંજ્ઞા-આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. ૩૪૩= ૯,૯ × ૪ = ૩૬,૩૬ × ૫ = ૧૮૦,૧૮૦ × ૧૦ = ૧૮૦૦,૧૮૦૦ × ૧૦ = ૧૮૦૦૦ આ રીતે શીલના ૧૮૦૦૦ અંગ થાય છે.
૧૮૦૦૦ શીલાંગ સ સાવધ ચાગની વિરતિ કરવાથી હાય છે.
તે વિરતિ તત્ત્વથી એક જ સ્વરૂપ ાય છે. તેમાં વિભાગ પડે નહિ. એક પણ શીલાંગ શુદ્ધ ત્યારે જ હાય કે ખીજા બધા શીલાંગાના સદ્દભાવ હોય એ વાત વિકૃતિભાવની અપેક્ષાએ છે, બાહ્ય પ્રવૃત્તિની અપેક્ષાએ નહિ. અપવાદની પ્રવૃત્તિ ભાવ સાધુના ૧૮૦૦૦ શીલાંગરૂપ વિરતિભાવને માધ કરનારી નથી.
વિરતિ તત્ત્વથી એક છે. પ્રવૃત્તિ ઉત્સગ અપવાદથી ભરેલી હોય છે.