________________
માત્મ-ઉત્થાનનો પાયો
ભક્તિ ભાવના રાગાદિ દોષોને જીતાડનાર પ્રતિપક્ષ ભાવનામાં વૈરાગ્યાદિ અને ક્ષમાદિ ગુણેની સાથે વૈરાગ્યવાન અને ક્ષમાવાન પુરુષની ભાવના અને ભક્તિ પણ લઈ શકાય.
પ્રતિપક્ષના વિચારમાં ગુણ અને ગુણી બને લેવાય.
પરમાથે ભક્તિ આજ્ઞા પાલનમાં છે, આશા પાલનનું બળ મેળવવા માટે, ગુણસ્તુતિ, નમસ્કાર આદિ સાધન છે.
મુનિજીવન એ વ્યષ્ટિજીવન નથી, પરંતુ સમષ્ટિજીવન છે.
ભક્તિ એ તેની પ્રતિપક્ષી ભાવના છે, કેમ કે શ્રી જિનશાસનમાં ભક્તિ, દેષરહિત એવા વીતરાગ અને નિન્ય પુરુષોની ઉપદેશેલી છે.
વિતાગની ભક્તિ, રાગ-દ્વેષ, મેહની પ્રતિપક્ષભત ભાવનાની ખાણ છે.
નિગ૨ની ભક્તિ એ કામ, ક્રોધ, લેભ અને હિંસા, અસત્ય, ચેરી, અબ્રા, પરિગ્રહ આદિ ની પ્રતિપક્ષભૂત ભાવનાઓને ભંડાર છે.
જેમ જેમ નિત્ય અને વિતરાગની સેવા, પૂજા, સ્તુતિ, તેત્ર, જપ, સ્મરણ અને ધ્યાન વધતાં જાય છે, તેમ તેમ રાગાદિના પ્રતિપભૂત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણેનાં બહુમાન અને તે દ્વારા દેને હાસ વધતે જ જાય છે, એ નિશ્ચિત છે.
ગુરુભકિત ગુરુએ જ્ઞાન આપવા માટે હમેશાં વાણીનો પ્રયોગ કરવો જ પડે એવું હોતું નથી.
જ્ઞાનની ઉચ્ચ ભૂમિકામાં વિહરતા જ્ઞાની પુરુષના અંતઃકરણમાંથી, વિચાર-જ્ઞાનની સુક્ષ્મ-ધારાને પ્રવાહ અધિકારી શિષ્યની ઉદયભૂમિ પર પડે છે, ત્યારે તેમાં નૂતન ધરૂપ જ્ઞાનની વાડી ઊગી નીકળે છે.
આ માટે જ્ઞાનની જિજ્ઞાસાવાળા શિવે પોતાના મનને યોગ્ય અધિકારવાળું કરવાની અગત્યતા રહે છે. શિષ્યના મનની આવી યોગ્યતા, ગુરુમાં ઈ-બુદ્ધિ-ઈ-બુદ્ધિ ધારણ કરવાથી સિદ્ધ થાય છે. તેનું કારણ એ છે કે-શિષ્યનું મન તુચ્છ ગણાતા વિષયમાં ભ્રમણ કરતું હોય છે. તેથી તે નિકૃષ્ટ-પ્રકારનું હોય છે. આવા અશુ-મનને, ગુરુના વિશુદ્ધમનની સાથે સંબંધ થઈ શકતું નથી. તેથી શિષ્યનું એ કર્તવ્ય છે કે પોતાના મનને ઉરચ વિષયમાં રમતું કરીને ઉચ્ચતાવાળું કરવું જોઈએ.
ગુરુમ દેવબુદ્ધિ ધારણ કરીને, શિષ્ય જ્યારે પિતાના મનને પુનઃ પુનઃ ગુરુની અભિમુખ કરવાને, શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરે છે, ત્યારે શિષ્યનું મન અશુદ્ધિને ત્યજીને