________________
સાધુ જીવન
જેમ સુવાસ વિના પુષ્પ સુંદર આકૃતિ કે ઘણી પાંખડીઓવાળુ' હાય તા પશુ શાશા પામતું નથી કે દેવાધિદેવના મસ્તકે ચડવારૂપ તેનુ પ્રધાન કાર્ય કરવા શક્તિમાન થતું નથી તેમ ગુણરૂપી સુગંધ વિનાનું સાધુ જીવન, ઉત્તમ વેષ
તેમજ
વિવિધ ચર્ચોએ સહિત હાય
તા પણ ચેાશા પામતું નથી
અથવા
તેના સ્વામીને લેાના મસ્તક ભાગ ઉપર રહેલા
સિદ્ધ ધ્યાન ઉપર શાશ્વત કાળ માટે
વસવાના અધિકારી ખનાવી શકતું નથી.
આવા સાધુ જીવનની સુગંધને પ્રગટાવનારા પવિત્ર પ્રેરક લેખાંશે...!
૧ સાધુ જીવનની સુગધ
૨ આદમુનિ જીવન
૩ છ જીવની કાયની રક્ષા
૪ તપ અને જપુ
૫ ચાર અનુયાગ અને રત્નત્રયી
૬ નિજ ગુણ સ્થિરતારૂપ ચારિત્ર
૭ ભક્તિ ભાવના
૮ ગુરુ ભક્તિ
૯ દેવ-ગુરુ પ્રત્યે રતિ
૧૦ ગુરુતત્ત્વ
૧૧ ગુરુ પારતંત્ર્ય
૧૨ ગુરુકૃપા અને ભક્તિ
૧૩ દેવ-ગુરુ-ધમ
૧૪ અઢાર હજાર શીવાંગ
૧૫ સાધુ પુરુષનાં લક્ષણુ