________________
સમત્વને સ્નેહ
૪૫૯
રાગ દૂર કરવા ચેાગ્ય છે, એવી યાદ જેના હૃદયમાં નિર ંતર છે, તે સાકાના હૃદયમાં શ્રી વીતરાગ પરમાત્મા નિરતર વસે છે. શ્રી વીતરાગ પરમાત્મામાં મન લીન કરવુ... હાય તેણે રાગ દૂર કરવાનું ધ્યેય મુખ્ય મનાવવુ જોઈએ. રાગને દૂર કરવાની યાદ કે વીતરાગ પરમાત્માની યાદ બંને એક જ છે. પણ મુખ્ય તે રાગ દૂર કરવાની યાદ એ જ સાધ્યુ છે. શ્રી વીતરાગ પરમાત્મા સાધન છે.
રાગ તીવ્ર હાયતા યાદ તીવ્ર બનવી–મનાવવી જોઇએ. રાગ દૂર કરવાથી જ સુખી થવાય, તેવું જ્ઞાન એ જ સમ્યજ્ઞાન છે. આ જ્ઞાનની પરિણતિનાં અભાવે વીતરાગતામાં એકાકારતા પરિણમે છે. તેમાં જ સાચા વૈરાગ્ય અને વિશ્વપ્રેમ હોય છે.
તાત્પર્ય કે · જય વીયરાય ’ સૂત્રના સાધકે પેાતાના જીવનમાં વીતરાગતાને લક્ષ્ય બનાવવી જોઈએ. પર પદાર્થો પ્રત્યેના રાગ સથા નાબૂદ કરવાથી જ યથાર્થે વૈરાગ્ય અને વિશ્વપ્રેમ જીવનમાં પ્રગટે છે.
સમત્વના સ્નેહ
જેને સમત્વબુદ્ધિ પ્રાપ્ત થઇ છે તે ચૈાગી, જેને નથી થઈ તે અયાગી અર્થાત્ ચ'ચળ ચિત્તવાળા માનવી.
આત્મનિષ્ઠા એ જ શાન્તિના ઉપાય રાગદ્વેષ રહિત બુદ્ધિ તે આત્મનિષ્ઠા છે. જિતેન્દ્રિયતા એ જ વિકાસના માપદ'ડ છે,
જીવનની નિશા એટલે અંતરનું અંધારુ' જીવનની ઉષા એટલે અંતરનું અજવાળુ`. નિષ્કામભાવે વર્તવાથી ફળ નથી મળતું એમ નહિ, પણ વધારે મળે છે. સ્વા એ રાત્રિ, અને પરમાથ એ દિવસ છે. શાન્તિનું મૂળ વાસનાના વિધમાં છે.
વિકારાની વચ્ચે નિર્વિકાર રહી, તે સ્થિતિને જીવતાં સુધી જાળવી રાખવામાં આત્મ દશ નના વિજય છે, સંયમના મહિમા છે. વાસનાઓના ત્યાગ એ આત્મજ્ઞાનનું પ્રત્યક્ષ ફળ છે. પર વસ્તુની સ્પૃહા એ ચારી છે. પર્ જેવુ હોજીવત્ એ શાહુકારી છે. સત્યને અપનાવવુ' અને અસત્યને ત્યજવુ' તે જ ખાનદાની છે.
સ્થિતપ્રજ્ઞ આગમાં પશુ શીતળ, વિષમાં પણ અમૃત તુલ્ય હેાવાથી કોલાહલમાં પણ શાન્તિના અનુભવ કરે છે. તેને બ્રાહ્મી સ્થિતિ પણ કહે છે. પરમાત્મા પરબ્રહ્મ પાતે આ સ્થિતિમાં રહે છે. સર્વીસ સશક્તિમાન હાવાથી સદા સ્વાત્મ મહિમામાં રહે છે. અચલ મર્યાદા સ`પન્ન છે. આસકામ છે. ઉત્પાદ વ્યય કે લયમાં સમસ્થિત રહે છે. સના જ્ઞાનથી સમપણે રહે છે, ચિત્ના જ્ઞાનથી આનંદમય રહે છે.
યુવાની ચેગ માટે છે, ભેગ માટે નહિ. ભાગ એ પ્રજ્ઞાપરાધની સ્થિતિ છે. પ્રભુ પ્રાપ્તિ માટેની સાધના એ જ યુવાનીના સમ્યક્ ઉપયાગ છે. પરવસ્તુની પ્રાપ્તિ માટેના