________________
આત્મસમદર્શિત
૪૫૭
આત્મસમર્દેશિત્વ
ગૃહસ્થાને જેમ ન્યાયાપાર્જિત વિત્ત એ મૂલ ગુણ છે, તેમ મુમુક્ષુઓને આત્મસમદર્શિત્વ એ મૂલ ગુણુ છે.
આત્મસમશિત્વ એ ન્યાયમુદ્ધિનું જ ફળ છે મનુષ્યને ચાગ્યાયેાગ્યના વિભાગ કરવા માટે જે બુદ્ધિ મળી છે તે બુદ્ધિ તેને નીચેના વિભાગ કરી આપે છે.
ભક્ષ્યાભક્ષ્ય, પેચાપેય, કૃત્યાકૃત્ય અને ગમ્યાગમ્ય અથવા
मातृवत् परदारेषु परद्रव्येषु लोष्ठवत् । आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पश्यति ॥
6
મનુષ્યને વિવેક દન શક્તિ મળી છે, તેના ફળ રૂપે ગમ્ભાગમ્ય વિભાગમાં માતૃવત્ત પારેવુ, કૃત્યાકૃત્ય વિભાગમાં દ્રવ્યેવુ હોત તેમ એ બધા કતવ્યના આધારમાં સ્વ-પર તુલ્યતાની દૃષ્ટિ પણ આવશ્યક છે. તેથી ામાવત સર્વમૂતેષુ પણ કર્યું છે.
જો આત્મસમદશિત્વ નામના ગુણુ ન હોય તા કૃત્યાકૃત્ય, ગમ્યાગમ્ય કે ભઠ્યાભક્ષ્યાદિ વિભાગના વિવેકની કાઈ આવશ્યકતા જ રહેતી નથી. તેથી બધા સદ્ગુણાના આધારભૂત આત્મસમર્દશિત્વ ભાવ માનવમાત્રમાં હોવા જોઈએ.
એ હાય તા જ તેના ઉપર જ્ઞાન, ધ્યાન તથા જપની સફળતા છે, અન્યથા અહ.... કાર-મમઢાર-પાષક બનીને ભવવૃદ્ધિના હેતુ થાય છે.
માર્ગાનુસારી બુદ્ધિ જેમ ન્યાયસ`પન્ન વૈભવાદિ ગુણામાં હેતુભૂત છે, તેમ તે જ માર્ગાનુસારી બુદ્ધિ આત્મસમદર્શિત્વમાં માતૃવત્ પરદાર બુદ્ધિમાં, લેાઇવત્ પરધન બુદ્ધિમાં હેતુભૂત છે. અને એ બુદ્ધિ જ આગળ વધીને આત્મજ્ઞાનમાં પણ કારણભૂત થાય છે.
સ્વજ્ઞાન
"
"
આત્મા દેહાદિથી ભિન્ન છે. ઉપયાગાદિ લક્ષણવાળા છે, ચેતન અને અવિનાશી પદ્મા છે. આ બધું શાસ્ત્રીય જ્ઞાન પરજ્ઞાન ' ( પ૨ તરફથી મળેલુ જ્ઞાન ) છે. તેને ‘સ્વજ્ઞાન' એટલે પેાતાનું અનુભવાત્મક બનાવવા માટે, એ જ્ઞાન આપનારા મહાપુરુષા પ્રત્યે કૃતજ્ઞ બનવું જોઈએ અને એ જ્ઞાન જેએમાં નથી, તેઓને પમાડવા માટે નિઃસ્વાર્થ પ્રયત્ન કરવા જોઈએ. એમ કરવાથી તે જ્ઞાન પાતાનું બનાવી શકાય છે, અન્યથા તે પારકુ જ રહે છે.
જેમ બીજાની ભેાજનક્રિયાને જાણવાથી પેાતાને તૃપ્તિ થતી નથી, તેમ બીજાની જ્ઞાનક્રિયાને જાણવા માત્રથી પોતાને તે જ્ઞાન ફળદાયી ખનતું નથી. ભાજનક્રિયાની જેમ
આ. ૧૮