________________
શ્રા અને સર્વંગ
વિધાન—શુદ્ધિ
ક્ષયે।પશમના ચેગે અર્થાવગમ અધિક પણ હાય, છતાં જે વિધાન પ્રત્યે બેદરકાર હાય, તા તે ફળ પ્રાપ્તિથી વંચિત રહે છે. સામાન્ય અર્થ એધવાન પણ વિધાન પ્રત્યે કાળજીવાળા આત્મા પાપક્ષયાદિ ઉચ્ચ કળાના લેાક્તા બની શકે છે,
૨૨૯
આજે શ્રી નવકારને ગણનારા અજ્ઞાન વગર તેને ગણે છે, માટે તેના ફળથી વાંચિત રહે છે, એમ કહેવા કરતાં શ્રદ્ધા, સવેગ શૂન્યપણે તેને ગણે છે, માટે જ ફળથી વ'ચિત રહે છે, એમ કહેવું એ શાસ્રષ્ટિએ વધુ સ`ગત છે.
શ્રદ્ધા તથતિ પ્રત્યયઃ ' આ તેમ જ છે.’એવા વિશ્વાસ અથવા • આ જ પરમાર્થ છે’ એવી બુદ્ધિ! આ થયું શ્રદ્ધાનુ` સ્વરૂપ.
સવેગ એટલે મેાક્ષાભિલાષ અથવા આ જ આરાધન કરવા ચેાગ્ય છે.’ એવુ` જ્ઞાન. ભાવાદાસ માટે આ પ્રકારના શ્રદ્ધા અને સવેગની પરમ આવશ્યકતા છે. જ્યાં સુધી ‘પ`ચ પરમેષ્ઠિ નમસ્કાર એ જ પરમાથ છે,’ એવી બુદ્ધિ ન થાય અને દુ:ખ અને તેના કારણભૂત પાપથી રહિત બનવા માટે એ જ એક પરમ સાધન છે, એવું આંતરિક જ્ઞાન ન થાય, ત્યાં સુધી શ્રી અરિહંત એ ખાર ગુણુ સહિત છે અને સિદ્ધ એ આઠ ગુણુ સહિત છે. આઠ પ્રાતિહાર્ય અને ચાર મૂલાતિશય મળીને ખાર ગુણુ ગણાય છે. અશાકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ ઈત્યાદિ આઠ પ્રાતિહાર્યોનાં નામ છે. અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય ઈત્યાદિ ચાર મૂળ અતિશયા કહેવાય છે. આઠે કર્મના ક્ષયથી સિદ્ધ પરમાત્માને આઠ ગુણ્ણા ઉત્પન્ન થાય છે.
આઠે કર્મની ઉત્તર પ્રકૃતિએ (૧૫૮), સત્તામાં (૧૪૮), બંધમાં (૧૨૦), ઉદયમાં ( ૧૨૨ ), ઉદીરણામાં (૧૨૨) હાય છે, બંધ, ઉદય, ઉત્તીર્ણા અને સત્તા-એ ચારે પ્રકારે કર્મથી રહિત હોય તે સિદ્ધ કહેવાય છે. અગર આથી પણ પાંચ પરમેષ્ઠિ અને તેમના ગુણા સંબધી સૂક્ષ્માતિસૂક્ષ્મ જ્ઞાન ધરાવનાર આત્મા પણ જો તે પ્રત્યે શ્રદ્ધા અને સવેગથી શૂન્ય છે, તે તે વાસ્તવિક ફળ પ્રાપ્તિને અધિકારી બની શક્ત નથી અને જે આત્મા આવા પ્રકારના વિશેષ જ્ઞાનથી ભલે રહિત હોય પર ંતુ શ્રદ્ધા અને સવેગથી રંગાયેલા હાય અને તથાપ્રકારની ક્ષયાપશાદિ સામગ્રીના અભાવે માત્ર એટલું જ જાણતા હોય કે શ્રી અરિહંત પરમાત્મા એ મેાક્ષમાના ઉપદેશક છે, સિદ્ધ પરમાત્મા એ મેાક્ષને પ્રાપ્ત થયેલા છે. મેાક્ષ એ અનંત સુખનું ધામ છે. જન્મમરણાદિ કે ભૂખ-તૃષાદિ પીડાઓનું ત્યાં નામ નિશાન નથી.
સ’સારનું સ્વરૂપ
દુઃખનું સ્થાન ચાર ગતિરૂપ સ’સાર છે, આધિ, વ્યાધિ અને ઉપાધિથી તે ભરપૂર છે. જયાં સુધી એ સંસાર પરિભ્રમણ મટે નહિ, ત્યાં સુધી દુઃખના અંત આવે