________________
અહિંસા પરમો ધર્મ
અહિંસાના પાલન માટે કોષ-નિગ્રહની આવશ્યકતા છે.
સયમના પાલન માટે ઇન્દ્રિયાના નિગ્રહની આવશ્યક્તા છે.
તપની આરાધના માટે ઈચ્છાનિરાધની જરૂર છે.
અહિંસા એ સક્રિય મૈત્રી છે. સયમ એ સક્રિય વૈરાગ્ય છે. તપ એ સક્રિય અનાસક્તિ છે.
સવ જીવા સાથે ઔચિત્યભયું વન તે અહિંસા
પેાતાના આત્મા સાથે ઔચિત્યભર્યું” વન તે સમ.
૧. અહિંસા અને સમાપત્તિ
૨. પ્રકૃતિનું મહાશાસન
૩. અહિંસા પર અન્વેષણ ૪. અહિંસા વિચાર
પરમાત્મા સાથે ઔચિત્યભર્યું ” વ ન
તે તપ.
આવા અહિંસા, સંયમ અને તપની અનુપ્રેક્ષા ઉપર આલેખાયેલ લેખા...!
૫. અહિંસા
૬. અહિંસા, સ'ચુમ અને તપ
૭. અહિંસા અને અનેકાંત
૮. અનેકાંત અહિંસા સ્યાદ્વાદ