________________
નયવાદ આપત્તિઓને સમૂળનાશ કરવા માટે પ્રભુશ્રી મહાવીર સ્વામી ભગવાને જે માર્ગ બતાવ્યું છે, તે અનેકાંતવાદ અથવા નયનાદના નામે ઓળખાય છે. તેને આશ્રય લેનાર આ જગતમાં કે ઈ પણ સ્થાને પરાભવ પામતે નથી, એવું તેઓશ્રીનું વચન છે અને તેથી જ તેઓશ્રીના વચન ઉપર જેમને સંપૂર્ણ શ્રદ્ધા છે, તેઓ જ્યારે જ્યારે પરાભવ પામે છે ત્યારે ત્યારે સ્વીકારે છે કે અમારો પરાભવ થયે છે તેમાં સ્યાદવાદ શૈલીનું
ઉલ્લંઘન કર્યું હશે, અન્યથા આવું ન થાય.
એવી માર્ગ સ્થિત સમાધિમાં સમ્યફ સ્થિરતા કરાવનાર સ્યાદવાદ અને નયવાદનાં
પ્રેરક પ્રકરણ
૧ નયવાદની ઉપગિતા
૬ અનેકાંતવાદ
૨ સ્યાદવાદ દર્શન
૭ શુદ્ધ નયની ભાવના
૩ સ્યાદવાદની સાર્વભૌમતા
૮ વ્યવહાર-નિશ્ચય દર્શન
૪ સ્યાદ્વાદનું મહત્વ
૯ પરસ્પરોપગ્રહો છવાનાં ૧. નિશ્ચય મોક્ષમાર્ગ
૫ એકાંતદષ્ટિના દે