________________
પરિણામત્રય
પરિણામત્રય
ક્ષેત્રભેદે અભેદના વિચાર મધુર પરિણામ પ્રગટાવે છે. તે સમ્યગ્દર્શન ગુણ છે. કાળભેદના વિચાર તુલા પરિણામ-તુલ્ય પરિણામરાગના હેતુમાં રાગ અને દ્વેષના હેતુમાં દ્વેષ ન કરવારૂપ તુલ્ય પરિણામ પેદા કરે છે.
વસ્તુ ભેદે અભેદ તે ખીરખ'યુક્ત પરિણામ છે.
દ્રવ્ય અને પર્યાય વચ્ચે વસ્તુના ભેદ છે. પર્યાય તે દ્રવ્ય નથી અને દ્રવ્ય તે પર્યાય નથી પર્યાય વસ્તુના અંશ છે, દ્રવ્ય પર્યાયના આધાર છે. એ રીતે વસ્તુના એ વિભાગ છે, તેને જોડનાર ખીરખ ́યુક્ત પરિણામ યથાથ ક્રિયાને કરાવે છે. ક્રિયા પર્યાયની અપેક્ષા રાખે છે.
૪૫૩
વસ્તુના બે અંશ પૈકી એક પરિવતશીલ અને બીજો અપરિવર્તનશીલ છે. પરિ વર્તનશીલ તે ક્રિયાશીલ અંશ છે. તે અશને વિભાવમાં પરિણામ પામતા અટકાવી, સ્વભાવમાં પરિણામ પમાડવા તે ખીરખડયુક્ત પરિણામ છે.
સહજ મળના કારણે પરભાવમાં પરિણમતા આત્મદ્રવ્યને મન, વચન અને કાયાના વ્યાપાર વડે સ્વભાવમાં પરિણમાવવાની ક્રિયા જે અધ્યવસાયથી થાય, તે ખીરખડયુક્ત પરિણામ ગણાય, તે ચારિત્ર ગુણ છે.
પરિણામમાં મધુરતા લાવનાર સાદૃશ્ય ગુણનું ચિંતન છે, તુલ્યતા લાવનાર કુટસ્થ ગુણનુ' ચિંતન છે, ક્રિયાશીલતા લાવનાર વસ્તુસ્વભાવનુ ચિંતન છે.
ધર્મભેદે અભેદ્યનુ ચિંતન અનુક્રમે
દેશભેદે અભેદ, કાળભેદે અભેદ અને વસ્તુના રુચિ, ખાધ અને પરિણતિને સુધારનાર થાય છે.
સામાયિકનુ સમ્મ પરિણામ
મધુર પિરણામ તે યથા-રુચિરૂપ છે.
તુલા પરિણામ તે યથાય ખાધરૂપ છે અને ખીરખંડયુક્ત પરિણામ તે યથાય ક્રિયારૂપ છે.
મન, વચન અને કાયાની ક્રિયા સ્વભાવ સન્મુખ હૈાય ત્યારે યથા ગુણકારી ગણાય છે. સ્વભાવ વિમુખ અને વિભાવ સન્મુખ હોય ત્યારે અવગુણકારી છે, તેથી ત્યાજ્ય છે.
સ્વભાવથી જ પરના સબંધમાં આવવાના જીવસ્વભાવ વિભાવદશા સન્મુખ હાય છે. તેને સ્વભાવ સન્મુખ દશામાં લાવવા માટે જે ક્રિયા આવશ્યક છે, તે ખીરખંઢ યુક્ત પરિણામ છે.