________________
આત્મ-ઉત્થાનના પાયા
પ્રથમ મંગળ વડે વિાનાશ, મધ્યમંગળ વડે સ્થિરીકરણ અને અંત્યમંગળ વડે શિષ્ય-પ્રશિષ્યાદિમાં પ્રવૃત્તિ થાય છે.
૪૫૨
બધી ક્રિયા ગુરુસાક્ષીએ કરવાથી ફળીભૂત થાય છે. ગુરુ મહારાજની ઉપસ્થિતિ હાય તા તેમની પુનિશ્રામાં અને અનુપસ્થિતિ હોય તા સ્થાપનાચાય જી ભગવંત સન્મુખ દરેક ક્રિયા થવી જોઈએ.
આ રીતે થતી સામાયિકની ક્રિયા, અમૃતક્રિયારૂપે પરિણમી આત્માને સવ કર્મમુક્ત બનાવી, પરમપદના ભાગી બનાવે છે.
'
પરમાં સ્વતુલ્યત્વની ભાવના
ચાર ગતિનાં દુઃખા ખરાબ છે, એમ માનીને અસાસ કરવા માત્રથી એ દુઃખા ઘટતાં નથી, પણ તેના કારણરૂપ ચાર કષાયને છેાડવાથી તેનાથી છુટકારો થાય છે. ક્રુષની સામે મૈત્રી, માનની સામે પ્રમેાદ, માયાની સામે કરુણા અને લાભની સામે મધ્યસ્થ રહેવુ જોઇએ.
ક્યાયથી મુક્ત થવું હોય, તેા ખીજાના હિતની ચિંતા કરવી જોઇએ. પ્રેમ એ આપવાની ચીજ છે, જ્ઞાન એ મેળવવાની ચીજ છે. જ્ઞાન એ પેાતે પચાવવાનુ` છે, પ્રેમ એ ખીજાને આપવાના છે. તેના બદલે ઊંધું થઇ રહ્યું છે. પરને ઉપદેશ આપનારાઓને તાટા નથી, જ્યારે સદ્ભાવ આપનારા કયાંક જ જોવા મળે છે,
સભાવના દુકાળ એ સર્વ પ્રકારના દુકાળનું જ બીજ છે. પરમાની અપેક્ષાએ– ‘હું બધાના છું અને ખાં મારાં છે.' એમ માનવું જોઈએ.
અશુભકર્મના ઉદયે અનેકવિધ અંતરાયા તેમ જ આપત્તિએ એક સાથે હુમલા કરે, ત્યારે સમાધિભાવ ટકાવવાના એક માત્ર આશયપૂર્વક—હું એકલા છું, મારું કાઈ નથી, ’ એમ ચિતવવાનું છે. જેથી આત્મીય સ્કુરાયમાન થાય અને સમાધિભાવ સચવાય.
આ શાસનમાં કાઈ જીવ એકાંતે પરાયા નથી, જો એવુ' હેાત તા-સ્વરોડવો નીવાનામ્ એ સૂત્ર ન હાત.
પરને એકાંતે પરાયા માની લેવાથી જીવન સદ્દભાવ વગરનું, પવિત્ર સ્નેહ વગરનું, હાર્દિક લાગણી વગરનું, દયા વગરનું અને તેના પરિણામે ધમ વગરનું બની જાય છે. શ્રી અરિહંત પરમાત્માના પરા વ્યસનીપણાના મૂળમાં ત્રણ જગતના જીવ નથી તા બીજું શું છે? તે જીવાની પરાધીનતા નથી તેા બીજી શું? તે જીવાને પરમ સુખમય જીવનની ભેટ આપવાની ભાવના નથી તેા બીજું શું છે ! માટે પરને સ્વતુલ્યભાવ આપવામાં સ્વનું હિત છે.
'1