________________
આત્મ-ઉત્થાનના પાયા
ચેતન અને જડ જેવા સર્વથા વિરુદ્ધ જલુાતા ધર્મોવાળા પદાર્થો પણ સથા ભિન્ન નથી, તેમજ આત્મા અને દેહ જેવા સર્વથા અવિરુદ્ધ જણાતા ધર્મોવાળા પદાર્થો પણ સર્વથા અભિન્ન નથી.
૪૧૮
ચેતનત્વ અને જડત્વ જેવા વિશેષ ધર્મોથી ચેતન અને જડ જેમ સર્વથા ભિન્ન છે, તેમ અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ જેવા સર્વ સામાન્ય ધર્મોથી ચેતન અને જડ સથા અભિન્ન પણ છે.
જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય આદિ ધર્મો વડે આત્મા અને જીવમાં જેમ અભેદ જણાય છે, તેમ ‘અતિ તાન્ તાનું વર્ચાચાન્ત્રપ્નોતિ' ( તે તે પર્યાયાને પામે છે,) અને ‘નીતિ વિષ-ત્રાબાન્ધાતિ' (દશ પ્રકારના પ્રાણૈાને ધારણ કરે છે.) એ એ અર્થી આત્મા અને જીવના ભેદ પણ જણાવે છે.
પાંચાને ધારણ કરવા રૂપ ધમ સિદ્ધાત્માઓને છે, જયારે દશ પ્રકારના પ્રાણાને ધારણ કરવા રૂપ ધર્મ સિદ્ધાત્માઓને નથી. આ રીતે જેમ સિદ્ધના અને સંસારના આત્માએ ભિન્ન પણ છે, તેમ ચૈતન્ય લક્ષણ ઉભયમાં સમાન હોવાથી અભિન્ન પણ છે. અનેકાન્તવાદની વ્યાપકતા
શિન્નાભિન્ન, નિત્યાનિત્ય, એકાનેક આદિ સવ થા વિરુદ્ધ ભાસતા ધર્મો આ રીતે જગતના પ્રત્યેક પદાર્થોમાં રહેલાં છે. એટલા જ માટે અનેકાન્તવાદની આવશ્યકતા છે કે, જેથી પદાર્થના સ્વરૂપનુ' યથા-દર્શન અને નિરૂપણ કરવાની તત્ત્વદૃષ્ટિ પ્રાપ્ત થાય. અનેકાન્તવાદના આશ્રય સ્વીકાર્યા સિવાય કોઈ પણ પદાર્થ નું સત્ય નિરૂપણુ થઈ શકતું નથી.
એક જ આકારવાળુ વિજ્ઞાન અનેક આકારાથી યુક્ત છે. એક જ ચિત્રરૂપ, અનેક રૂપાને ધારણ કરે છે તથા એક જ પ્રકૃતિ-સત્ત્વ, રજસ અને તમસ એવા ત્રણ પરસ્પર વિરુદ્ધ ધર્મોથી સહિત છે, એમ વિદ્વાન ગણાતા પણ બૌદ્ધો, નયાયિકા અને સાંખ્યાને અનુક્રમે નિરૂપણુ કરવુ' પડયુ છે.
અનેકાન્તવાદને છેડીને, કાઇપણ પદ્મા'ની વ્યવસ્થા આજ સુધી કાઇ કરી શક્યું નથી અને કાઈ કાળે તે શકય પણ નથી. અનેકાન્તવાદ એ જ તત્ત્વવાદ છે, એકાન્તવાદ એ મિથ્યાવાદ છે.
ભિન્નાભિન્ન
ભેદ અને અભેદ એ એ વિરુદ્ધ ધર્માં પણ એક જ વસ્તુના આશ્રય કરીને રહેલા છે. ૪'તશૂળવાળા હાથી ' એમ કહેવાથી હાથી અને તેના દાંત હાથીથી જુદા છે, એમ સિદ્ધ થતું નથી. હાથીના દાંત હાથીના શરીરની જેમ ભિન્ન નથી, તેમ અભિન્ન પણ નથી. જો અભિન્ન જ હાય તે। ‘હાથીના દાંત' એમ ભેદ અથર્થાંમાં વપરાતી છઠ્ઠી