________________
૪૪૮
ખરુ' સામાયિક
આત્મ-ઉત્થાનના પાયે
6
6 • એટલે સમતાભાવ. સમ
આય' એટલે લાભ.
મતલખ કે જે ક્રિયા કરવાથી સમતા-સમભાવની પ્રાપ્તિ થાય તે ક્રિયાને સામાયિક કહે છે.
6
સમતા-ગોંગા મગનતા ઉદાસીનતા જાત.' સમતારૂપી ગંગામાં મગ્નતા થવાથી જે ઉદાસીનતાભાવ પ્રાપ્ત થાય, તે ખરુ' સામાયિક છે.
સવ પ્રાણીઓને વિષે સમતા, ઇન્દ્રિયાના પાંચ વિષા પ્રત્યે સમતા, સ પદાર્થો વિષે સમતા અને સવ ચિત્તવૃત્તિ પ્રત્યે સમતા એ સામાયિક છે.
શ્રી નવકારનું' સ્વરૂપ
આવા અનુપમ સામાયિકમાં પ્રવેશ, શ્રી નવકારના સ્મરણપૂર્વક કરવાના હોય છે. સાચા સામાયિક માટે સાચા નમસ્કાર ’ જરૂરી છે જ.
આ જગતમાં એવી એક પણ મામત નથી કે જેના સમાવેશ, મહામંત્ર શ્રી નવકારમાં ન થતા હોય. શ્રી પ’ચપરમેષ્ઠી ભગવંતાનું યથાય સ્વરૂપ જાણ્યું, તેા જગતમાં મીજી કાઈ મામત જાણવાની રહી જતી નથી.
સઘળાં તત્ત્વા, દ્રવ્થા અને સિદ્ધાન્તા શ્રી ૫'ચપરમેષ્ઠીના મૂળ સ્વરૂપમાં સમાઇ જાય છે. સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ સમજાઈ જાય, તેા ક્રમનું સ્વરૂપ સમજાઈ જાય. કર્મના સ્વરૂપને સમજવાની સાથે પુદ્ગલ પરમાણુનુ સ્વરૂપ સમજાય, કર્મીને બાંધનાર જીવતું વરૂપ સમજાય. સાથે ધમ, અથ, કાળ અને આકાશ દ્રવ્ય પણ સમજાય.
ષડ્ દ્રવ્યનું સ્વરૂપ સમજાય એટલે શ્રી અરિહંત અને સિદ્ધનું સ્વરૂપ સમજાય અને એ એ બાબત સમજાય એટલે સમસ્ત લેાકાલેાકનું સ્વરૂપ પણ સમજાઈ જાય.
કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી નવકાર મંત્રનું યથાય જ્ઞાન થાય તે એવા કાઇ પણ પદાર્થ નથી કે જેનું જ્ઞાન, શ્રી નવકારમંત્રની બહાર રહી જાય.
સકળ શાસ્ત્રનું રહસ્ય કહે। કે ઐાદ પૂર્વના સાર કહે, તો પણ આ શ્રી નવકાર જ છે. એટલે આ મહામંત્રના પાઠ ભણીને સામાયિક કરવાનું વિધાન થયેલું છે. શ્રી અરિહ'તનુ' સ્વરૂપ
મહામંત્ર શ્રી નવકારનું પ્રથમ પદ-‘નમે અરિહંતાણું' શ્રી અરિહંત-નમસ્કારવાચી છે. અરિહંત ની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકાર ભગવ'તા ફરમાવે છે કે—
"
' रागाहिदोषान् कर्मशत्रून् वा जयतीति जिनो, हन्ति इति अरिहंतः ।'
જે રાગદ્વેષાદિ અઢારે દૂષણા અથવા કમરૂપી શત્રુના નાશ કરી વિજય મેળવે અને કથી મુક્ત થાય તે અરિહત.