________________
સામાયિક ધર્મ
સર્વજ્ઞ પરમાત્માઓએ મેક્ષના પરમ કારણ તરીકે સામાયિક ધમને જણાવેલ છે,
તે સામાયિક ધમને પ્રાણ કહે કે સર્વસ્વ કહો
તે સામ્ય અથવા સમતાભાવ છે, તે સામાયિક વાસી ચંદન કલ્પ મહાત્માઓને હેય છે.
કઈ વાંસલાથી છેદ કે ચંદનને લેપ કરે બંને પ્રત્યે એક સરખે ભાવ રાખ
અથવા વાંસલાથી છેદનાર પ્રત્યે પણ ચંદનની જેમ સૌરભભાવ ધારણ કરે
તે વાસી
ચંદન કલ્પપણું છે. આવા સામાયિકના અનુપમ રહસ્યને બતાવવા અનુપમ સામ્યાં...!
૧ પ્રતિદિન અવશ્ય કરવા લાયકક્રિયા સામાયિક ૨ પરમાં સ્વતુલ્યની ભાવના ૩ પરિણામ ત્રણ ૪ સમતાનું સ્વરૂપ ૫ આત્મસમદર્શિત્વ ૬ સમત્વનો વિકાસ ૭ સમત્વને સ્નેહ
૮ સામાયિક ધર્મ ૯ સામાયિક પરિણામ ૧૦ દ્રવ્ય-ગુણ-પર્યાય ૧૧ સામાયિક ચિંતન ૧૨ જીવનનું લક્ષ્ય સામાયિક ૧૩ સામાયિકરૂપી સુવર્ણ ૧૪ સામાયિક અને નવકાર