________________
૪૪૧
નિશ્ચય મેક્ષ માર્ગ - સંકલેશ રહિત બનવાને અનન્ય ઉપાય કૃતજ્ઞતા ગુણ છે અને સકળ વિશ્વ પ્રત્યે તે વિકસ જોઈએ.
જેઓ નમનીય છે, ત્રિલેકપૂજય છે, તેઓ નમવા ગ્ય સર્વને નમીને નમનીય બન્યાં છે. સર્વ પ્રત્યે કૃતજ્ઞતા ગુણ કેળવીને પૂજ્ય બન્યાં છે. તેથી તેમને ભાવથી નમસ્કાર તે જ થઈ શકે કે નમનારના હૃદયમાં પણ સર્વ પ્રત્યે કૃતજ્ઞતાને ભાવ રહેલો હેય. તેમ ન હોય, તે નમનીયને નમન પહોંચતું નથી અર્થાત દ્રવ્ય નમસ્કાર થાય છે, ભાવ નમસ્કાર થતું નથી. ભાવ નમસ્કાર કરવા માટે તેમનામાં રહેલા કૃતજ્ઞતા ગુણને પણ નમવું જોઈએ.
પરસપરોપકણો નીવાનાં ” સૂત્રના આ મર્મને એના સર્વ પાસાંઓથી અભ્યાસીએ આત્મસાત્ કરવાથી સાચી કૃતકૃત્યતાને અપૂર્વ અનુભવ થાય છે, તેમ જ આખા વિશ્વમાં પિતે અને પિતાનામાં આખું વિશ્વ ભાવથી સ્થપાય છે. તેના પરિણામે વિશ્વેશ્વર વીતરાગ તીર્થંકર પરમાત્માની ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચે છે. મુક્તિગમન એગ્યતાને શીધ્રતર વિકાસ થાય છે.
નિશ્ચય મેક્ષમા નિજ શુદ્ધાત્માની અભેદરૂપથી શ્રદ્ધા કરવી, અભેદરૂપથી જ જ્ઞાન કરવું અને અભેદરૂપથી જ તેમાં લીન થવું, એ પ્રકારે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મા, તે નિશ્ચય મેક્ષ માર્ગ છે.
કર્મ જન્ય સઘળી ઉપાધિઓ, જેવી કે નામ, જાતિ, લિંગ, અવસ્થા વગેરે સાથેના શારીરિક, વાચિક ને માનસિક જોડાણેને તેડી નાખીને, એક આત્માના જ શુદ્ધ સ્વરૂપ સાથે સંબંધ બાંધવ, દઢ કરવો અને તદ્રુપતાને અનુભવ કરે તે નિશ્ચય મહામાર્ગ છે.
બારમેર નજ્ઞાન-રારિન્નાઇથવા ચ |
यत्तदात्मक एवैष, शरीरमधितिष्ठतिः ॥ નિશ્ચય રત્નત્રયનું કર્તરૂપ સાથે, કર્મરૂપ સાથે, કરણરૂપ સાથે સંપ્રદાન, અપાદાન સંબંધ અને અધિકરણ રૂપ સાથે ક્રિયા, ગુણ, પર્યાય, પ્રદેશરૂપ સાથે, અગુરુ લઘુસ્વરૂપ અને ઉત્પાદ, વ્યય, ધ્રોવ્યરૂપ સાથે અભેદપણું અનુભવવું તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. - કર્તા રૂપ દેખે, જાણે અને આચરે. કર્મ સવરૂપને છે, જાણે (અનુભવે) ધારણ કરે, કરણરૂપ જે દ્વારા, સંપ્રદાનરૂપ જે માટે, અપાદાન રૂપ જે થકી, સંબંધરૂપ સંબંધને, અધિકરણ રૂપ જેમાં, ક્રિયારૂપ દેખવા, જાણવા, આચરવા રૂપ ગુણ અને પર્યાના આશ્રય સ્વરૂપ જાણે, જુએ અને આચરે, તે નિશ્ચય મેક્ષમાર્ગ છે. આ ૫૬