SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદ આપત્તિઓને સમૂળનાશ કરવા માટે પ્રભુશ્રી મહાવીર સ્વામી ભગવાને જે માર્ગ બતાવ્યું છે, તે અનેકાંતવાદ અથવા નયનાદના નામે ઓળખાય છે. તેને આશ્રય લેનાર આ જગતમાં કે ઈ પણ સ્થાને પરાભવ પામતે નથી, એવું તેઓશ્રીનું વચન છે અને તેથી જ તેઓશ્રીના વચન ઉપર જેમને સંપૂર્ણ શ્રદ્ધા છે, તેઓ જ્યારે જ્યારે પરાભવ પામે છે ત્યારે ત્યારે સ્વીકારે છે કે અમારો પરાભવ થયે છે તેમાં સ્યાદવાદ શૈલીનું ઉલ્લંઘન કર્યું હશે, અન્યથા આવું ન થાય. એવી માર્ગ સ્થિત સમાધિમાં સમ્યફ સ્થિરતા કરાવનાર સ્યાદવાદ અને નયવાદનાં પ્રેરક પ્રકરણ ૧ નયવાદની ઉપગિતા ૬ અનેકાંતવાદ ૨ સ્યાદવાદ દર્શન ૭ શુદ્ધ નયની ભાવના ૩ સ્યાદવાદની સાર્વભૌમતા ૮ વ્યવહાર-નિશ્ચય દર્શન ૪ સ્યાદ્વાદનું મહત્વ ૯ પરસ્પરોપગ્રહો છવાનાં ૧. નિશ્ચય મોક્ષમાર્ગ ૫ એકાંતદષ્ટિના દે
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy