________________
જીવનની સફળતા
इतिगुणदोषविपर्यासदर्शनाद् विषयमूर्छितोह्यात्मा ।
भवपरिवर्तनभीरूभि-राचारमवेक्ष्य परिरक्ष्यः ॥ ગુણ–દેષને વિચાર કરીને ભવ પરિવર્તનથી ભય પામેલા આત્માએ આચારની રક્ષા કરીને વિષય મૂછિત આત્માની રક્ષા કરવી એમાં
જીવનની સફળતા છે.
મન સારા વિચારો કરી શકે એટલું જ બસ નથી, એ ખરાબ વિચાર ન કરી શકે તેટલી હદે તેને કેળવવું જોઈએ. આ કેળવણી સતત આચાર પાળ્યા વિના અસંભવિત છે. સદાચાર વિનાના કેવળ સારા વિચારોથી કાંઈ સર્જન થવાનું નથી. કેવળ અન્નના
વિચાર કરવાથી કાંઈ પેટ ભરાતું નથી.
આવી આચારની અસ્મિતાના ચાહક પરમ પૂજ્ય કરુણામૂર્તિ, પંન્યાસપ્રવર
શ્રી ભદ્રકરવિજ્યજી ગણિવર્ય