________________
પુણ્યની - પરમ વશ્યક્તા
૩૩૫
સાધન છે, તત્ત્વપ્રાપ્તિ એ સાધ્ય છે. તીની સેવાઉપાસના કરવાથી જ તવની પ્રાપ્તિ થઈ શકે છે. તીની આરાધના વિના તત્ત્વ મળી શકતું નથી.
મેાક્ષસાધનાના માર્ગો, વ્યવહાર અને નિશ્ચય ઉભયાત્મક છે. નિશ્ચયનું લક્ષ રાખીને વ્યવહારનું જ પાલન કરવાથી જ સાધ્ય-માક્ષ પ્રાપ્ત થાય છે, પ્રવૃત્તિમાં વ્યવહારની અને લક્ષમાં નિશ્ચયની પ્રધાનતા હોય, તેા જ કાર્યની સિદ્ધિ થાય છે. અન્યથા લક્ષ વિનાના વ્યવહાર એટલે કે નિશ્ચય વિનાના પુરુષાર્થ અને વ્યવહાર વિનાનું લક્ષ એટલે કે પુરુષાર્થ વિનાનું લક્ષ, એ ખને એક્લા હૈાવાથી કાર્યસાધક બની શક્યાં નથી.
કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે નિશ્ચિત લક્ષ અને તદનુરૂપ સખળ પુરુષાર્થ બન્ને જરૂરી છે. પ્રસ્તુતમાં સ્વાપકાર એટલે શુભભાવ, ચિત્ત-પ્રસન્નતા અને આત્મિક-ગુણાની પ્રાપ્તિ એ સાધ્ય ( લક્ષ) છે અને પરોપકાર એટલે પરપીડા-પરિહાર, પરપ્રાણ રક્ષા અને પાપરહિત-ક્રિયા રૂપ દાનાદિની પ્રવૃત્તિ એ તેનું સાધન છે આમિક પરિભાષામાં કહીએ તે, સ્વાપકાર એ નિશ્ચય સ્વરૂપ અને પરોપકાર એ વ્યવહાર સ્વરૂપ છે. પુરુષાર્થ અને પ્રવૃત્તિ હંમેશાં સાધનામાં જ થઇ શકે છે. સાધ્ય તા પુરુષાર્થનું ફળ છે. જેમ તૃપ્તિ એ ભેાજનનુ ફળ છે, તેની પ્રાપ્તિ સ્વયં ભાજનની પ્રવૃત્તિ કરવાથી એટલે કેકાળિયા લેવા, ચાવવા વગેરે ક્રિયાથી જ થાય છે. પણ પ્રતીક્ષા કરવા માત્રથી કે તેનું જ્ઞાન કરવા માત્રથી તૃપ્તિ થતી નથી! એ જ રીતે સ્વાપકારરૂપ જે ‘ સાધ્ય ’છે, તે પરોપકારની પ્રવૃત્તિ કરવાથી જ મળી શકે છે.
સ્વાસ્થ્ય પરિહાર
ܕ
અહિંસા આદિ વ્રતાના પાલનમાં કે મૈત્રી આદિ ભાવનાઓમાં પેાતાના આત્માના ઉપકારનું લક્ષ હાય અને અન્ય જીવાની પીડા-પરિહાર આદિની કે હિંતચિંતન આદિની પ્રવૃત્તિ હાય, તે જ એ ધર્માં-અનુષ્ઠાના સ્વ—પર ઉપકારક બની શકે. અન્યથા માત્ર પેાતાની પીડા-પરિહાર આદિની કે પેાતાની કારી હિતચિતાની પ્રવૃત્તિથી જ ખાત્મકલ્યાણ થઈ શકતું હોત, તેા પ્રત્યેક જીવ અનાદિકાળથી પાતાની પીડા-પરિહારરૂપ અહિંસા, મૈત્રી, પેાતાના ગુણેાના પ્રમે, પેાતાના દુઃખેાની કરુણા તથા પોતાના દુઃખાની ઉપેક્ષા કરતા જ આવ્યા છે, પર`તુ તેનાથી આ જીવનું હિત નહિ, પણ ભય'કર અહિત જ થયું છે.
આ સ્વાર્થીંધતાનું પાપ જ જીવાનું અહિત કરનારુ છે એમ જાણીને વિશ્વોપકારી, વિશ્વ—વત્સલ, પરમજ્ઞાની પુરુષએ અન્ય જીવાની હિંસાનાં ત્યાગરૂપ અહિંસાદિ તા અને પરહિત-ચિંતારૂપ મૈત્રી, પરશુ-તુષ્ટિ રૂપ પ્રમાદ, પરદુ:ખ પ્રતિકારરૂપ કરુણા અને પરદોષ-ઉપેક્ષારૂપ માત્મ્ય ભાવનાઓનું સેવન કરવાનું વિધાન કર્યું" છે. મૈત્રી આદિ ચારે ભાવા ને ખીજા જીવા પ્રતિ ભાવવામાં આવે છે, તે જ ગુન્નુરૂપ અથવા