________________
૨૯૪
આત્મ-ઉત્થાનના પાયા
શાસનની તર્કશુદ્ધતા, અવિસ'વાદિતા અને સ`સ્વીકારતાના નિણ યે તે તેમનામાં સ્થિરતાના ભાવ પેદા નહિ કર્યો હાય ?
ધમ શક્તિ
વિશ્વમાં એક એવી શકિત તા સ્વીકારવી જ પડે છે કે જે નિત્ય જગતના જીવાનુ હિત કરી રહી હોય. જેને શાસ્રા ધમ' તરીકે સખાધે છે.
આસુરી શકિત અને દૈવીશક્તિ, ધર્મ અને અધમ, એ બે વચ્ચેનું યુદ્ધ અનાદિ કાળથી ચાલુ છે. તેમાં દૈવીશક્તિના વિજય થાય છે અને આસુરી શક્તિને પરાજય થાય છે એમ થવાનું કોઇ કારણ તો હાવું જોઈએ.
જગતમાં જીવાનુ` હિત ચિંતવનારા સત્પુરુષા જેમ વિશ્વમાં મળી આવે છે, તેમ અહિત ચિંતવનારા દુષ્ટ માણસા પણ મળી આવે છે.
દુષ્ટો અહિત ચિંતવે છતાં બધાનું અહિત થતું નથી, એટલું જ નહિ પણ વધારેમાં વધારે છ મહિનામાં સ`સારમાંથી એક આત્મા તા સળ ક્રમના બધનથી છૂટીને માક્ષ પામે છે. એમાં તે જીવના પુરુષાથ તા કામ કરે જ છે, પરંતુ પુરુષાર્થ કરવાની પ્રેરણા અને સામગ્રી તેને કાણુ પૂરાં પાડે છે
કહેવુ જ પડશે કે સર્વ જીવાનુ આત્યંતિક હિત ઇચ્છનારા શ્રી તીથ કરદેવાની સર્વોચ્ચ ભાવના અને એમના લેાકેાત્તર અચિન્હ પ્રભાવ એટલેા બધા પ્રબળ હોય છે કે તેની સામે, તેનાથી વિરાધી ભાવના સૌંસારના અનતાનત આત્માએ કરે તો પણ તે બધાને પરાજિત કરીને શ્રી તીથ 'કરદેવાની સર્વોચ્ચ ભાવના ફળીભૂત થાય છે, કેમ કે તે અત્યંત શુભ હોય છે. અને અશુભના બળ કરતાં જીભનુ બળ વિશેષ જ રહેવાનું.
આજે પણ આપણે સારી, નરસી ભાવનાનું ખળ પ્રત્યક્ષપણે જીવનમાં અનુભવીએ છીએ. એ જ અનુભવ આપણને એ સમજવા ફરજ પાડે છે કે, શ્રી તીથ કરદેવાની સર્વોત્કૃષ્ટ ભાવના અને એમના લેાકેાત્તર અચિત્ય પ્રભાવના યેાગે જ સ`સારના જીવા પાપપરાયણુ હાવા છતાં સુખના લેશને પામી શકે છે, અને કાળક્રમે ધર્મ પરાયણ બનીને મુક્તિના સુખને મેળવી શકે છે.
नारका अपि मोदन्ते यश्य कल्याणपर्वसु ।
पवित्र तस्य चारित्र, को वा वर्णयितुं क्षमः १ ॥१॥ - पू. श्री हेमचंद्रसूरिजी महाराज તીર્થંકરત્વની મહાસત્તા
આ બધુ` વિચારતાં એમ લાગે છે કે, વિશ્વમાં મહાસત્તા એક જ છે અને તે શ્રી તીર્થંકર પરમાત્માઓના શાસનની જ. કેમ કે તેમની ભાવના, વિશ્વના