________________
કર્મ મીમાંસા
**
दयाभूतेषु वैराग्यं विधिवत् गुरूपूजनं । विशुद्धा शीलवृत्तिश्र, पुण्यं पुण्यानुबन्ध्यदः ॥
પ્રાણીઓ ઉપર દયા, વૈરાગ્ય, વિધિપૂર્વક ગુરુપૂજન, વિશુદ્ધ શીલનું પાલન, એ ચાર પુણ્યાનુબંધી પુણ્યનાં કારણુ છે.
પેાતાનું ઘર, શરીર, રવજન કે ધન-એ તત્ત્વતઃ પેાતાનાં નથી પણ પુણ્યક્રમનાં છે. તે બધાના તાવિક માલિક પુણ્યકર્મો છે અને પુણ્યકર્મનાં માલિક તીર્થંકર પરમાત્મા છે.
પુણ્ય ઉપાર્જન કરવાના કાઈ પણ પ્રકાર તીર્થંકર નામકર્મરૂપી પરમ પુણ્ય પ્રકૃતિના વિપાકાયથી સ્થપાયેલા ધમતીના પ્રભાવે જ પ્રાપ્ત થાય છે, તેથી પુણ્ય માત્રના માલિક તીર્થના સ્થાપક તીર્થકર ભગવાન છે.
આવી ક પ્રકૃતિમાંથી પુણ્યક'ની પ્રખળ સત્તાને સમજાવનાર પરમ પૂજનીય, અજાતશત્રુ અણુગાર
-પન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવય .