________________
શ્રી જૈનશાસનની અનુપમ આરાધના
૨૪૩
ગુપ્તિપૂર્વકનુ જીવન એટલે પરમાં પ્રવૃત્ત થતાં મન, વાણી અને દેહને ત્યાંથી પાછું વાળી, એકાંત અને મૌન દ્વારા નિજમાં ઉતારવાની ક્રિયાના અભ્યાસ,
આ રીતે સમિતિ-ગુપ્તિમય જીવનમાં સના હિતની ભાવના અને પેાતાના હિતની આચરણા રહેલી હાવાથી તેને પ્રવચન માતાની અને સર્વ જગત જંતુની માતાની ઉપમા પ્રાપ્ત થયેલી છે,
સમકિત વિના નવ પૂર્વનું જ્ઞાન પણ જ્ઞાન નથી, કિન્તુ અજ્ઞાન છે. તેના અ જ્ઞાનનું ફળ ઉંચા, કરૂણા, સહાનુભૂતિ, સહકાર, મૈત્રી કે ક્ષમા તેમાં હાતી નથી.
કરૂણાદિ ગુણ્ણાની અભિવ્યક્તિનું નામ જ સમિતિ-ગુપ્તિ હેાવાથી તેનું જ્ઞાન તે જ્ઞાન છે અને તે સમ્યક્ત્વ સહિત છે એટલે અનુકંપા, વાત્સલ્યાદિ ગુણાથી સહિત છે. માટે મેાક્ષમાર્ગ બને છે.
મેાક્ષમાર્ગ સમ્યક્ દશ ન—જ્ઞાન સહિત ક્રિયાને માનેલા છે.
અષ્ટ પ્રવચનમાતાને માતાની ઉપમા હોવાથી તેમાં સમ્યક્ ક્રિયાની સાથે સમ્યગ્દનના વાત્સલ્યાદિ ગુણેા રહેલા છે. સવ જીવાને હિતકારી એવા પ્રવચનને ઉત્પન્ન કરનાર હાવાથી તે માતાતુલ્ય છે.
માતા એટલે સર્વ જીવાની માતા. જે બીજા શખ્તમાં ઉત્કૃષ્ટ ભાવયા છે, નિઃસીમ વાત્સલ્ય છે, નિષ્કારણુ કરૂ છે. દ્રશ્યમાતાના વાત્સલ્યના દરેકને અનુભવ છે, તેમ આ માતાના વાત્સલ્યના જીવાને અનુભવ કરાવવા તે શ્રી જિનશાસનના અનુયાયીઓનું કર્તવ્ય છે.
E
શ્રી જૈનશાસનની અનુપમ આરાધના
શ્રી જૈનશાસન સ`ગ કથિત છે. તેની પ્રતીતિ ત્રણ પ્રકારે થઈ શકે છે. ૧. આત્મા, ૨. ગુરુ અને ૩. શાસ્ત્ર.
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે,
आया गुरवो सत्थं, तिपच्चया वाऽऽइमोच्चिय जिणस्स । सपत्तखत ओ सीसाण उतिप्पयारो वि ॥
અર્થ: આત્મા, ગુરુ અને શાસ્ત્ર એ ત્રણ પ્રત્યય છે. તેમાં પહેલા આત્મલક્ષણ પ્રત્યય શ્રી તીર્થંકર પરમાત્માને હોય છે. તે સર્વજ્ઞ હાવાથી આત્મ-પ્રત્યક્ષ કરીને મને કહે છે.