________________
સંવેદન
૨૫૦
શુદ્ધોપયાગ તે ધર્મ છે, આત્માના સ્વય' ધરૂપ છે, તેની સિદ્ધિ અંતરદૃષ્ટિ વડે મેહના નાશ કરવાથી થાય છે. ચૈતન્યમાં વિષયાતીત સુખ ભર્યું છે, તેની તરફ્ ષ્ટિ કરાવનાર મંત્ર તે નમસ્કાર મંત્ર છે
निर्वाणपदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्ट ं निर्बन्धो नाऽस्ति भूयसा ||
અર્થાત્ એક પણ પદ જે શુદ્ધાત્માના ખેાધ અને પરિણતિ કરાવે તે ઉત્કૃષ્ટ જ્ઞાન છે. ખીજા ઘણા જ્ઞાનથી સર્યુ...!
પરથી ભિન્ન, રાગથી ભિન્ન જ્ઞાનમય આત્માને વેદવેા તે ધર્મ છે.
વસ્તુ
નિત્ય હાવાથી તેમાં ઉત્પાદ-વ્યય છે. ત્રણ સ્વરૂપે વસ્તુનુ અસ્તિત્વ છે. તેને જ સત્ અથવા સત્તા કહેવાય છે. · ચત્ સત્ સત્ કાર-ચચ-પ્રૌદ્યુ ં ' વસ્તુ પોતે જ ત્રણ ધ યુક્ત છે. તેથી તેનું કાયમ ટકવાપણું કે ઉત્પાદ-વ્યય થવાપણું પેાતા વડે જ છે, બીજાથી નહિ.
‘સત્' અર્થરૂપ, શબ્દરૂપ અને જ્ઞાનરૂપ એમ ત્રિતય સત્તાને ધારણ કરે છે.
સાચું' શરણુ જ્ઞાનન'ઇમય આત્માનું આત્મસ્વરુપનુ` છે.
ભગવાનને જોવા એટલે ભગવાનના જ્ઞાનમય આત્માને જોવા, એ રીતે ભગવાનના નિત્ય દર્શન કરનારને પેાતાના જ્ઞાનમય આત્માનું દર્શન સહજ બને છે.
જ્ઞાનાનંદની સુવાસ બાહ્ય નાસિકા વડે નહિ, પણ ભાવ શ્રુતજ્ઞાનના અભ્યાસ વડે અનુભવાય છે,
આત્મદ્રવ્યની સર્વોત્કૃષ્ટતાનું ભાન તે ઉત્કૃષ્ટ મંગળ છે.
અહિંસા, સૌંયમ અને તપ એ શુદ્ધ આત્મદ્રવ્યના જ પર્યાય છે. આત્મા પેાતાના સ્વભાવથી, પેાતાની પ્રભુતાથી, પેાતાના જ્ઞાનપુજથી ભરેલા છે. ધર્માંને ધ્રુવ કહ્યો છે, કેમકે તે પેાતાના જ્ઞાનાનંદમય–ચિદાનંદમય–ધ્રુવ સ્વભાવના નિરંતર અનુભવ કરે છે.
ધ લાભના એક અથ આત્મલાભ છે. આત્મા સદાય પ૨-દ્રવ્યેાથી, પરભાવાથી ભિન્ન અને નિજ સ્વભાવથી અભિન્ન છે. ચૈતન્ય સૂ છે. જ્ઞાનમય શુદ્ધ સ્વભાવના અવલ બનથી નિજ શુદ્ધપદની પ્રાપ્તિ થાય છે. આત્માના લાભ તે ઉત્કૃષ્ટ માંગળ છે. અને અનાત્માના પરિહાર-તે સર્વ પાપાનું મૂળ, જે મિથ્યાત્વ−તેનેા ક્ષય છે.
મિથ્યામાં રતિ તે મિથ્યાત્વ. સમાં રતિ-પ્રીતિ તે સમ્યક્ત્વ.
પંચ પરમેષ્ઠિ નમસ્કાર સર્વ અનાત્મ ભાવાના નાશ કરે છે અને શુદ્ધાત્મભાવનું પ્રગટીકરણ કરે છે.
૩૩