________________
આત્મ-ઉત્થાનના પા
એધિ, સમાધિ અને આરોગ્ય ત્રણે ય પારમાર્થિક જીવનમાંથી જન્મે છે. અર્થાત પરમા એ જ જીવનનું જીવન છે.
૨૫૪
જીવના દ્વેષમાં પરિણમતા જડના રાગ, બેાધિ મળે નાશ પામે છે, એટલે સ્વઘરમાં શાન્તિ ચા સમાધિ સ્થપાય છે. સમાધિ જેમ ઘન-નક્કર થતી જાય છે, તેમ તેમ આત્મા પેાતાના શુદ્ધ સ્વરૂપને પામતા પામતા પરમશુદ્ધિ સાધે છે. તે જ મેાક્ષ છે. તાત્પર્ય કે જીવતત્ત્વના સમ્યગ્ બાધ-એ શિવતત્ત્વનું ખીજ છે માટે નવ તત્ત્વમાં પ્રથમ જીવતત્ત્વ છે. અંતિમ મેાક્ષતત્ત્વ છે.
卐
આત્મૌપમ્ય ભાવ
સમ્યગ્દર્શન
વ્યવહારથી સમ્યગ્દર્શન ગુણુની પ્રાપ્તિ તે જૈન કુળમાં જનમ્યા ત્યારથી કહી શકાય, પરંતુ ગ્રન્થિભેદ જનિત ‘ નિશ્ચયથી ' સમ્યગ્દર્શન ગુણુની પ્રાપ્તિ તા જીવના પ્રખળ પુરુષાથ થી જ થઇ શકે. તે પ્રાપ્તિ વખતે અપૂર્વ આનંદ અનુભવાય છે.
સમ્યગ્દન ત-રુચિરુપ છે. સમ્યક્ત્વની દશ પ્રકારની રુચિમાં તત્ત્વરુચિ ઉપરાંત ધર્મરુચિ, સંક્ષેપરુચિ, વિસ્તારરુચિ વગેરે છે. તે બધી રુચિઓમાં તત્ત્વરુચિ મુખ્ય છે.
તત્ત્વમાં પણ આત્મતત્ત્વ મુખ્ય છે. આત્મવેન આત્મતત્ત્વનું ઇન થવું દુર્લભ છે. સામાન્ય ધર્મ થી આત્મતત્ત્વને સહ્યા વિના વિશેષ ધર્મથી આત્માનાં અનેક પ્રકાર યાવત્ ૫૬૩ પ્રકારો જાણવા છતાં નિશ્ચયથી જ્ઞાન કે શ્રદ્ધા ઉત્પન્ન થતાં નથી. ‘અધ્યાત્મસાર’ના વૈરાગ્ય ભેદ પ્રકરણમાં કહ્યું છે કે,
एकांतेन हि षट्काय-श्रद्धानेऽपि न शुद्धता । संपूर्ण पर्ययालाभात् यन्न याथात्म्य - निश्वयः ॥
જીવ એક
વિશેષ વિનાનું સામાન્ય જ્ઞાન કે સામાન્ય વિનાનું વિશેષ જ્ઞાન શશશંગવત્ છે. આપણને જીવાના વિશેષ પ્રકારના બાધ છે પણ સામાન્યથી પ્રકારનું પણ છે, એવા અભેદથી ખાધ થતા નથી અને કચિત્ થાય છે, તા પણ તે સાધનામાં ઉપયાગી બની શકતા નથી. એથી આપણા ધમ મૈગ્યાદિભાવ સ’યુક્ત બનવા જોઈએ, તે બની શકતા નથી.
મૈત્રીભાવનું માહાત્મ્ય
આત્મૌપમ્ય કે અભેદની દૃષ્ટિ આવ્યા વિના અહિંસાદિ કે ક્ષમાદિ ધર્મ, ધર્મરુપ બની શકતા નથી.