________________
શ્રદ્દા અને જ્ઞાન
શ્રદ્ધાની પ્રાપ્તિ દુષ્કર એટલા માટે છે કે અમુક નિઃસ્પૃહ બન્યા સિવાય તે પ્રગટ થઈ શકતી નથી જ્યારે દુન્યવી સ્વાથી ભરેલા આત્માએમાં પણ દુન્યવી દૃષ્ટિએ પણ થઈ શકે છે.
૨૨૭
અશે પણ દુન્યવી સ્વાથી જ્ઞાનની પ્રાપ્તિ સર્વ પ્રકારના ઊંચામાં ઊંચી લાગે તેવી
ઉત્તમ મનુષ્યની પરીક્ષા
આ કારણે ઉત્તમ અગર અધમ મનુષ્યની સાચી પરીક્ષા-તેનામાં કેટલું જ્ઞાન છે?’–એની તપાસ દ્વારા થઈ શકતી નથી, પરંતુ તે કેવી જાતની શ્રદ્ધા ધરાવે છે? અર્થાત્ તેની શ્રદ્ધા, વિશ્વસ અને રુચિ કયા પદાર્થો ઉપર છે ? એની પરીક્ષા દ્વારા જ થઈ શકે છે.
ઊંચી કોટિનું જ્ઞાન ધરાવનાર આત્મા પણ જો અધમ કેટની રુચિવાળા હાય, તે તે દુનિયામાં પણ ઉત્તમ ગણાતા નથી. મનુષ્યના મનુષ્યત્વની પરીક્ષા તેની રુચિ ઉપર છે, પણ માત્ર જ્ઞાન ઉપર નથી. ધનની રુચિવાળા જ્ઞાની પણ પાપી બને છે અને ધર્મની રુચિવાળા અજ્ઞાની પણ નિષ્પાપ જીવન ગાળી શકે છે. જીવનમાં પાપી બનવુ કે નિષ્પાપ બનવું, તેના મુખ્ય આધાર જ્ઞાન નથી, પણ રુચિ છે. એ રુચિને સુધારનારું જ્ઞાન તારક છે અને બગાડનારુ' જ્ઞાન મારક છે.
એક વૈષયિક સુખની
જગતમાં જીવાની રુચિના મુખ્ય બે વિભાગ પડે છે, રુચિવાળા અને બીજો આત્મિક સુખની રુચિવાળા વ છે.
વૈયિક સુખની રુચિવાળા વર્ગ માટા છે, જ્યારે આત્મિક સુખની રુચિવાળા વર્ગ પ્રમાણમાં બહુ અલ્પ હાય છે.
વિષયસુખની રુચિવાળા આત્માઓને ધન જેટલુ ગમે છે, તેટલા ધમ ગમતા નથી. એને ધનવાન જેટલા ગમે છે, તેટલાં ધમ વાન ગમતાં નથી. એને ધનવાનની પ્રવૃત્તિએ જેટલી ગમે છે, તેટલી ધી એની પ્રવૃત્તિએ ગમતી નથી.
આત્મિસુખની અભિલાષાવાળા આત્માઓને મન, ધન તુચ્છ લાગે છે અને ધમ અતિશય મૂલ્યવાન પ્રતીત થાય છે. ધનની પાછળ પડનારા આત્માએ તેને વ્ય જીવન ગાળનારા લાગે છે, જ્યારે ધમની પાછળ પડનારા આત્માએ તેને જીવનને સાર્થક કરનારા લાગે છે.
રુચિનું આ અંતર આંતરિક ક્ષયાપશમથી જ થનારુ' હોવા છતાં, એ પ્રકારના આંતરિક ક્ષાપશમ પેદા કરવા માટે બાહ્ય સાધના પણ મહત્ત્વના ભાગ ભજવે છે. અધમ-રુચિવાળા આત્માએ પેાતાની તે રુચિને છેડી નહિ શકતા હૈાવાથી, ઉત્તમરુચિવાળા આત્માએ પ્રત્યે તેમના વિરોધ ચાલુ હાય છે. એ વિરાધનુ' મૂળ રુચિના
ભેદ છે. આ. ૨૮