________________
આત્મ ઉત્થાનના પાયા
અહિંસા આદિના ગુણ્ણા અને હિંસા આદિના ઢાષા જાણ્યા પછી પણ આ પ્રકારના વિભાગ જેઓ પાડી શકયા નથી, તેમને અહિંસા આદિના પ્રચારના નામે જ કેટલીક વખત હિંસા આદિના પ્રચારક બની જતાં વાર લાગતી નથી.
२००
સર્વ જીવાના પ્રાણના વધ એ હિંસા સ્વરૂપ છે. તેથી સપૂર્ણ ઋહિંસાના પાલન માટે સર્વ જીવાના પ્રાણાના વધ વય છે. એ સિદ્ધાંતના સ્વીકાર કરવા છતાં, ગૃહસ્થાને માટે જૈન શાસ્ત્રકારો નિરપરાધી ત્રસ જીવેાની હિંસાના જ ત્યાગ ફરમાવે છે.
અ’ગીકાર કરવા માટે આશ્રિતાની રક્ષાની શિક્ષાને પણ સવ થા
ગૃહસ્થાએ સાધુની જેમ ઘર છેાડયું નથી અને સાધુપણૢં ઘર ન છેડે ત્યાં સુધી તેને માથે પોતાના ઘર, કુટુંબ અને જવામદારી રહેલી છે. એ સ્થિતિમાં જો એ અપરાધ કરનારની વર્જ્ય માને તે અવસરે નિરપાધી એવા પેાતાના આશ્રિતાની હિંસાને અ'ગીકાર કરનારા થાય છે. અર્થાત્ તે હિંસાથી તેા ખચી જ શક્તા નથી, કિન્તુ નિરપરાધીની હિંસાના આડકતરી રીતે ભાગીદાર બની જાય છે.
એ જ રીતે જે તે ગૃહસ્થ ત્રસ ( હાલતા-ચાલતા) જીવાની સાથે અન્ન વગેરે સ્થાવર જીવાની હિંસાને પણ સથા ત્યજનારા થાય છે, તે અન્નાદિના અભાવે પોતાના તથા પેાતાના કુટુંબના જ નાશ કરનારા થાય છે.
આર'ભાદ્ધિ માટે અનિવાય પણે થતી હિંસાને ન છેાડી શકનાર ગૃહસ્થ પણ સાધુની જેમ સ` જીવાની હિંસાના ત્યાગની પ્રતિજ્ઞા પાળવા તૈયાર થાય છે, તે તેનું પાલન કરી શકતા નથી જ, કિન્તુ સ્વલ્પ હિંસાને બદલે અનલ્પ ( અધિક ) હિંસાને જ
આચરનારા થાય છે.
જેમ અહિંસા તેમ સત્ય માટે પશુ ગૃહસ્થાને સ્થૂલ અસત્ય વર્જવાનું જ વ્રત ફરમાવેલું છે.
સાધુની જેમ ગૃહસ્થ પણ જો સ્થૂલની સાથે સૂક્ષ્મ અસત્યનું વર્જન કરવાને સજ્જ થાય છે, તે તે વન (ત્યાગ ) કરી શકતા જ નથી, કિન્તુ સૂક્ષ્મ અસત્યને બદલે સ્થૂલતર અસત્યને પણ ખેલવાની સ્થિતિમાં મૂકાઈ જાય છે.
ગૃહવાસ એટલે શું?
કે
ગૃહવાસ એટલે જર, જમીન અને જોરૂ આ ત્રણ વસ્તુને સ ́ગ. આ ત્રણ ત્રણમાંથી કાઈપણ એક વસ્તુ વિના જો ગૃહવાસ નભી શક્તા જ નથી, તે। આપત્તિ વખતે આ ત્રણ વસ્તુના સરક્ષણ માટે તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ સત્યવ્રત પાળી શકે, એ વસ્તુ તેના માટે શકય જ નથી.