________________
આત્મ-ઉત્થાનને પાયે
મિચાદિભાવ સંયુક્તમ્
धर्मध्यानं भवेद्यत्र मुख्यवृत्त्या जिनोदितं ।
रुपातीततया शुक्लमपि स्याद् शममात्रतः ॥ અર્થ :- શ્રી જિનેશ્વર ભગવંતે કહેલા સ્વરૂપવાળું ધર્મધ્યાન મૈત્રી આદિ ભેદવાળું અનેક પ્રકારનું છે.
સિદ્ધાન્તમાં કહ્યું છે કે
મિત્રી આદિ ભેદ વડે ચાર પ્રકારનું, આજ્ઞા વિચયાદિ ભેદ વડે ચાર પ્રકારનું તથા પિંડસ્થાદિ ભેદ વડે પણ ચાર પ્રકારનું ધર્મધ્યાન છે.
તેમાં ધર્મયાનને “ઘરનું સંધાનવાળું કરવાને માટે મિત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યરશ્ય એ ચાર ભાવનાઓ નિજિત કરવી. કારણ કે એ મિત્રી આદિ ભાવનાઓ, તે ધર્મધ્યાનને પુષ્ટ કરવા માટે રસાયણ સરખી છે.
વાતું' એ પદને અર્થ વ્ર શ્વાનસ્થ પુર નાનત્તળ સપાનં ૬ ” એ રીતે ચગશાસ્ત્ર વૃત્તિમાં કર્યો છે.
સર્વ જીવો મારે મિત્ર સમાન છે, કેઈ છવ મારું કાંઈ પણ નુકશાન કરતે નથી. દુઃખ આપના જીવ પણ મારા અશાતા-વેદનીયના ક્ષયમાં નિમિત્તરૂપ હેવાથી, મિત્ર સમાન છે. તથા સર્વ જીવોનું હિત મારાથી કઈ રીતે થાય ? ઈત્યાદિ ચિંતન તે મૈત્રી ભાવનારૂપ ધર્મધ્યાન છે અને ધર્મધ્યાનને પુષ્ટ કરવામાં કારણભૂત છે.
પરજીવને દુઃખમાંથી મુક્ત કરવાની ચિંતા તથા જીવો સંસારથી-ઉપાધિથી મુક્ત કેમ થાય? ઈત્યાદિ ભાવના, તે કરુણાભાવના છે.
પરજીવને સુખી દેખી સંતોષ માન અને સુખનાં સાધન જે રીતે પ્રાપ્ત કરી શકે તે રીતે તેને પ્રેરણા કરવી ઈત્યાદિ પ્રમેહભાવના છે.
પર ના દે અને અવગુણે દેખી તેઓ પર અરુચિથી-ઇર્ષા દષ્ટિથી ન જતાં, એ છવો કમને વશ છે, એમને કઈ દેષ નથી, મેહ જે પ્રમાણે ચેષ્ટા કરાવે છે, તે પ્રમાણે કરે છે, ઈત્યાદિ મનમાં સમજીને જેના દે તરફ દુર્લક્ષય કરવું; ઉપેક્ષા સેવવી તે ઉપેક્ષાભાવના છે. કહ્યું છે કે
'परहितचिन्ता मैत्री, परदुःख विनाशिनी तथा करुणा । परसुख तुष्टिमुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥'