________________
માધ્યસ્થ્યના મહિમા
૧૧૧
ન્યાયમુદ્ધિ એ સત્યના પક્ષપાત છે. અહિંસાદિ વ્રતા, ક્ષમાહિ ધર્માં, દાન કે પૂજન આદિ શુભપ્રવૃત્તિએ એ ન્યાયમુદ્ધિનુ ફળ છે. સર્વ પ્રકારનાં શુભ અનુષ્ઠાના અને સવ* પ્રકારનાં સુભાષિતા ન્યાયમુદ્ધિવાળા, મધ્યસ્થ વૃત્તિવાળા અને આત્મસ્થિત મહાપુરુષાના હૃદયમાંથી નીકળેલાં છે, તેથી તે ઉપાદેય બને છે.
સામાયિક ધમ પણ મધ્યસ્થભાવના દ્યોતક છે, કારણ કે પરમ મધ્યસ્થ એવા શ્રી જિનેશ્વર ભગવતાએ તેને પ્રથમ જીવનમાં જીવી, તેનુ' સુફળ પ્રાપ્ત કરીને વિશ્વ કલ્યાણને માટે તેને ઉપદેશ આપ્યા છે.
આમ આ ચાર ભાવનાએ ભવનાશિની, પાપનાશિની હાવાનુ પુરવાર થાય છે. પેાતાના મનના રથને આ જ રાજમાર્ગ પર ચલાવનારા પુણ્યાત્માઓ હેમખેમ મેાક્ષનગરમાં પહેાંચે છે, જો રથ આ ાજમાર્ગ પરથી નીચે ઉતરે છે, તા ભવની રઝળપાટનું કારણ બને છે. માટે હંમેશાં મૈગ્યાદિ ભાવનાઓમાં ચિત્તને રાખવા એ જ સ શ્રેયસ્કર સત્ક્રમ છે.
સાચું માસ્થ્ય
હિતચિતાના વિષયમાં સ્વ-પરના ભેદ પાડવા જતાં પક્ષપાતયુક્તતા આવે છે, જે સમત્વને બાધક છે.
રાગ-દ્વેષ રહિતતા અથવા પક્ષપાતરહિતતા એ માધ્યસ્થ્યનું સાચુ' લક્ષણ છે. એવું માધ્યસ્થ્ય હિતચિંતાના વિષયમાં સ્વ-પરને ભેદ મટાડી ઢે છે. અને તેના પ્રભાવે જ પ્રભુએ ઉપદેશેલા સામાયિકધમ સાચા અર્થમાં આત્મામાં પરિણામ પામે છે. પેાતાનું હિત ચાહનાર, પેાતાના જેવા ખીજા જીવા અનતા છે, એમ જાણવા છતાં તેનું હિત ન ચાલે, તે તેનામાં માસ્થ્ય-સમ પરિણામ કે સમત્વ કેવી રીતે ટકે
સમત્વના પરિણામ સ્થિર કરવા માટે હિતચિતાના વિષયમાં સ્વ-પરના ભેદના છેદ ઉડવા જરૂરી છે, અનિવાય છે. એવું સામાયિક જ કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં કારણુ અને.
अयं निजः परो वेति गणना लघुचेतसाम् । ઉચ્છ્વાર—પરિતાનાં તુ, વસુધૈત્ર જીટુયમ્ ॥
આ àાક પણ સ્યાદ્વાદ-રત્નાકરના જ એક પવિત્ર બિંદુરૂપ છે.
સ્વ-પરના ભેદ સાથે ભટકાય તેની આંતર ચેતના આત્મભાવ અવિકસિત ગણાય તે સ્વાભાવિક છે.
સ સહાયક ધર્માંના આરાધક કાને પરાયા ગણે ? અને ગણે તા તેનુ' સામાયિક સેા ટચનું ન બને.
5