________________
આત્મ-ઉત્થાનના પાયે
તલ્લીનતા વડે એક્તા તદ્દરૂપતા થવી તે ભાવધમ છે. ધ્યેયના આલખન વડે યાતાના સ્થિર-શુભ અધ્યવસાય તે ભાવધ છે.
૧૭૨
આલ‘ખન-ધ્યાન જ્યારે પિરપક્વ થઈને નિરાલ'ખન બને છે. ત્યારે તે શુદ્ધ ઉપયાગરૂપ થાય છે. અને તે નિશ્ચયથી ભાવધમ છે.
ભાવધર્મ વિષય સમાપત્તિ રૂપ છે.
ભાવધમ આત્મ સમાપત્તિ રૂપ છે. ભાવધ સમ્યગ્દર્શનરૂપ છે.
ભાવધમાં જ્યારે સમ્યગ્દર્શનરૂપ આંશિક આત્મ સાક્ષાત્કાર રૂપ હાય ત્યારે તે નિશ્ચયથી ભાવધર્મ છે.
દેવ, ગુરુ અને ધર્માંની ઉપાસના તે વિષય-સમાપત્તિ રૂપ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના તે આત્મસમાત્ત રૂપ છે.
આલંબન વડે જ્ઞાનાદિ ગુણેાની ઉપાસના થાય છે. ત્યાં સુધી તે વ્યવહાર ભાવધમ છે.
નિશ્ચય ભાષધમ
આત્મા, આત્માને વિષે આત્માને જાણે, જુએ અને માણે, ત્યારે તે નિશ્ર્ચયથી ભાવધમ છે.
સમ્યગ્દન વિના વ્રતાદિનું પાલન નિષ્ફળ છે, માટે સમ્યગ્દર્શન એ ભાવધમ છે. આત્મજ્ઞાન વિના વૈરાગ્યાદિ નિષ્ફળ છે, માટે આત્મજ્ઞાન એ ભાવધમ છે.
નિર્માળ સ્નેહ પરિણામ એ ભાવધ'નુ' મૂળ છે અને તેનુ મૂળ આત્મદ્રવ્યનુ અચિન્ત્ય માહાત્મય છે.
દાન, શીલ, તપ અને ભાવ એ ચારે પ્રકારના ધર્મની આરાધનાવટે મુખ્યત્વે, આત્મા જ આરાધ્ય છે. એ હકીકત મુમુક્ષુ આરાધકાના લક્ષ્યમાં રહેવી જોઈએ. આત્માની સેવાના એ મુખ્યમાર્ગ છે.
ભાષનું મહત્ત્વ
જગતના સર્વે વ્યવહાર અનવરત રણુ, કપ અને ધ્રુજારીને આધારે ચાલે છે. પરમાણુથી પંત પર્યંત સઘળું કંપમય અવસ્થામાં છે. તે બધી ચીજોને ક'પાવવાની શક્તિ પેાતાના વિચારોમાં છે. તે માટે વિચારોને મજબૂત અને તાલખન્દ્રે કંપવાળા બનાવવા જોઈએ. ઉચ્ચ ભાવનાએમાં સતત રમણુ કરવું એ જ મન પાસેથી લેવા ચેાગ્ય ઉત્તમ કાય છે,