________________
ધનું માર્મિક સ્વરૂપ
૧૩૧
ધર્મક્રિયાક્રિયારૂપ ભાસે છે, પણુ સ્વય' ક્રિયારૂપ નથી. અધમ ની ક્રિયાથી છૂટવા માટે થતી ક્રિયાને ક્રિયા' નહિ, પણ ‘અક્રિયા' કહેવી જ ચેાગ્ય છે. કેમકે એનું અંતિમ પરિણામ ‘અક્રિય’ પદની પ્રાપ્તિ છે.
55
ધનુ' માર્મિ ક સ્વરૂપ
ધમ એ તર્કના વિષય નથી કારણ કે, ધર્મ કેાઈ વિચાર નથી. વળી ધમ વિચારની અનુભૂતિ પણ નથી, કિંતુ નિર્વિકાર—ચૈતન્યમાં થયેલેા ખાધ છે.
વિચાર ઈન્દ્રિયજન્ય છે, નિર્વિચાર–ચૈતન્ય એ અતીન્દ્રિય છે. નિવિચાર-ચૈતન્ય જ્યારે ચરમબિંદુએ પહેાંચે છે, ત્યારે તેને આત્માના સાક્ષાત્કાર થાય છે. આથી આત્માના સ`ખધમાં કેવળ ‘વિચારણા' વ્ય છે; સાધના સાક છે, કે જે તે સાધના નિર્વિચારણા તરફ લઈ જાય !
વિચારની પાછળ પણ એક સભાનતા છે, બુદ્ધિ છે. પણ વિચારમાં ગ્રસ્ત અને વ્યસ્ત માણુસ એને (ધમને) જાણી શકતા નથી.
વિચાર પરાયા છે, જ્ઞાનના અગ્નિ આપણા પેાતાનેા છે, વિચાર આપણી સીમા છે, ઇન્દ્રિય આપણી સીમા છે, આથી એ બધા વડે જે જાણી શકાય તે સીમાવાળુ જ હાય છે. અસીમને–અનંતને જાણવા માટે એનાથી ઉપર ઉઠવુ. પડશે, ઇન્દ્રિયાથી પર, ચિત્તની વિચારશૂન્ય અવસ્થામાં જેનેા સાક્ષાત્કાર થાય છે, તે જ અન'ત-અસીમઅનાદિ આત્મા છે.
આત્માને જાણવાની આંખ અનેાખી જ છે. તે જ સમાધિ છે અને તે જ યાગ છે. ચિત્તવૃત્તિઓના વિસર્જનથી એ બંધ આખા ખૂલે છે અને આખુંચે જીવન અમૃત પ્રકાશથી આલેાતિ અને રૂપાંતરિત થઈ જાય છે. ત્યાં વિચાર નથી, દર્શીન છે.
જયાં વિચારવૃત્તિએ અને ચિત્ત નથી ત્યાં દન છે. શૂન્ય વડે પૂર્ણનું દર્શીન થાય છે. ખસ, માત્ર જેવુ” એ બિંદુ પર સ્થિરત્વ આવતાં જ વિચાર ક્રમશઃ વિલીન થવા લાગે છે.
પૂર્ણ થવાની જેને ચિતા લાગી છે, તે ભૌતિકતાથી રિક્ત અને શૂન્ય બની જાય છે. જે શૂન્ય બને છે તે પૂર્ણ'ને પામે છે; અને આધ્યાત્મિક રીતે પૂર્ણતા સિદ્ધ કરે છે. ધર્માં સાહસ
ધર્મ એ મનુષ્ય જીવનનું ચરમ સાહસ છે, કારણ કે તે પેાતાની વિભાવ દશાને શુન્ય અને વિસર્જિત કરવાના માર્ગ છે. ધમ એ ભયભીત લેાકેા માટેની દિશા