________________
ધર્મ એટલે શુ ?
૧૧૯
થતી દેખાય છે, તેથી મનુષ્ય તે તરફ ખે'ચાતા જાય છે. પરંતુ તેનું આકષ ણુ તેને સુખના ખરા માર્ગે લઇ જવાને બદલે ખાટા માર્ગે લઈ જાય છે.
સુખના ખરા મા` હિંસા, અસત્ય, ચારી, અબ્રહ્મ કે પશ્મિહ નથી, કિન્તુ અહિંસા, સત્ય, અચૌય, બ્રહ્મચય અને અપરિગ્રહ છે.
સુખ એ અપીડારૂપ છે, બીજાને પીડા આપવાથી અપીડારૂપ સુખના અધિકારી અની શકાતું નથી.
હિંસા, અસત્ય વગેરે ખીજાને પીડવાના માર્ગ છે, તેથી તે પાપશ્ર્વરૂપ છે. તેનાથી સાચા સુખની આશા, આકાશકુસુમવત્ છે. અર્થાત્ નિરક છે.
વિજ્ઞાનથી થનારાં ઉત્તમ પ્રકારનાં રૂપરસાદિના ભાગ કે તેની પ્રાપ્તિ, પાપ કર્યાં વિના થઈ શકતી નથી. પાપના માર્ગે સુખની શેાધ એ અવળા ધધા છે. તેથી રૂપરસાદિની પ્રાપ્તિ માટે વિજ્ઞાનના માર્ગે આગળ વધનારા પાપના માર્ગે જ આગળ વધે છે. અને પાપના માર્ગે આગળ વધનારા સાચા સુખની પ્રાપ્તિ કરી શકે એ ત્રિકાળમાં અશકય છે.
શાસ્ત્રકારાની દૃષ્ટિએ ભૌતિક સુખની સિદ્ધિના આધાર પણ ધર્મ જ છે. અને તે પુણ્યરૂપી ધ છે.
આ પુણ્યરૂપી ધર્મની સિદ્ધિ માટે શાસ્ત્રકારો ‘આદ્યખાલશરીર'નું દૃષ્ટાન્ત આપે છે. યુવાન શરીરનું કારણ જેમ ખાલશરીર છે, તેમ ખાલશરીરનું કારણ પણુ કાઈ હોવુ' જોઇએ. ખાલશરીરનુ` કારણ જો ગભ શરીર માનીએ તે આદ્યગભ શરીરનુ પણુ કાઈ ઉપાદાન કારણ હાવુ જોઇએ, તેનું જ નામ ક્રમ શરીર છે. શાસ્રકારોની ભાષામાં તેને 'કા'ણુ શરીર' કહેવાય છે.
એ રીતે ભૌતિક શુભ શરીર એ ભૌતિક શુભકમની નીપજ છે. જો શરીરની નીપજ કર્માંથી છે તેા પછી એ શરીરનાં સારાં-નરસાં સાધન અને એ શરીરને સુખદુઃખનાં શુભાશુભ નિમિત્તની ઉત્પત્તિનું આદિ કારણ પણ કર્મ જ છે. ખીજુ કાઈ જ નથી. આદ્ય કારણ શું?
સ્થૂલ દૃષ્ટિથી આદ્ય અન્ય નિમિત્તાને જ તેનાં
કારણુ નજરે ચડતું નથી ત્યારે સ`સ`માં આવતાં અન્ય કારણા તરીકે વવવામાં આવે છે.
શરીર, શરીરના સ‘બધીઓ અને શરીરના સુખદુઃખના બાહ્ય હેતુના મૂળમાં શુભ, અશુભ ક્રમ છે. તેને શાસ્ત્રકારો ધમ અને અધર્મના નામથી સખાધે છે.
આ રીતે આખાયે જગતમાં, સચરાચર જીવસૃષ્ટિમાં, વિશ્વનાં પ્રાણીમાત્રની વિવિધ અવસ્થાઓમાં આદ્ય અને પ્રથમ શુભ પ્રેરક હેતુ, જો કાઇ હાય તા તે ધમ જ છે. અને તે ધમના પ્રતાપે જ સઘળી ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ છે.