________________
આત્મ-ઉત્થાનના પાયા
રોગની દવા જાણ્યા પછી પથ્યનુ' સેવન અને અપશ્યના ત્યાગનું' માગદર્શન લેવું જરૂરી છે, તેમ ધર્મોની વ્યાખ્યા જાણ્યા પછી એનાથી વિપરીત અધમને જાણવા તે જરૂરી છે. ક્રમ એ આપણને લાગેલા ભયંકર રાગ છે. શ્રી જિનેશ્વર પરમાત્મા, આ રીઢા રાગના નિવારણ માટે ધર્મના માર્ગ (પશ્ય સેવન) ખતાવે છે. સાથેાસાથ અપશ્યના ત્યાગરૂપ અધમને પણ સમજાવે છે
અધમ ની વ્યાખ્યા
૧૨૪
અધમ શું છે? સ્વેચ્છાચાર જ અધમ છે. સ્વેચ્છાચાર એટલે પેાતાને જ્યારે જેમ ઠીક લાગે તેમ વર્તવું તે. કેવળ પેાતાના સુખ માટે જેમ ફાવે તેમ વર્તવું તે. જેમાં બીજાના હિતની મુદ્દલ ચિંતા ન હોય, તથા પેાતાના અંગત સુખ માટે જે બીજાને દુઃખ આપતાં પણ ન અચકાય, મીનનુ' જે થવાનુ હોય તે થાય, પણ એક મને જ મારી ઇચ્છા મુજબનુ સુખ મળે એટલે બસ ! એવી અધમવૃત્તિ મુખ્યત્વે કામ કરતી હાય છે.
સ્વેચ્છાને આધીન થવાથી જ અશુભ કર્મ બંધ થાય છે, જે પેાતાના આત્માનુ પણ અહિત કરે છે. જયારે શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞા ( ઈચ્છા ) ના પાલનમાં પેાતાનું હિત તેા છે જ, તદુપરાંત સનું પણ હિત જળવાય છે, કાઇ જીવનુ અહિત નથી થતું.
પરમાત્માની ભાવના
શ્રી જિનેશ્વર પરમાત્માની ઉત્કૃષ્ટ ઈચ્છા, સંકલ્પ કે મંગલ ભાવના એક માત્ર છે— કે ત્રણ જગતના બધા જીવા મેાક્ષના પુરુષાર્થ કરી મેાક્ષ પ્રાપ્ત કરે.
પરમાત્માની આ ભાવના હેા કે ઈચ્છા, એવી તા ત્રિકાલાબાધ્ય છે કે, કાં તેને સમર્પિત થઈને શિવપદને વરે, કાં તેના અપલાપ કરીને અન ત સ સારી અનેા! આ એ સિવાય ત્રીજો કાઈ વિકલ્પ નથી.
વ્યક્તિની વ્યક્તિગત ઈચ્છા, વિશ્વહિતની ઇચ્છા સાથે ટકરાઈને વ્યક્તિના અતિમાં પરિણમે છે. પણ વિવેચ્છા વ્યક્તિને નિરીચ્છ બનાવીને ૫૨મ હિતકર જીવનમાં સુસ્થિર બનાવે છે.
ધના મારભ દાનથી થાય છે. દાન એટલે બીજાનુ દુ;ખ દૂર કરવા માટે, જાને સુખી કરવા માટે, પેાતાની પાસે જે કાંઈ સારું હાય, તેનુ મૈત્રીભાવપૂર્વક દાન કરવું તે. જેનાથી શુભ પુણ્ય ખંધાય છે
પુણ્યની પ્રાપ્તિમાં ખીજા સહાયક થતાં હોય છે, માટે પુણ્યથી મળતી સામગ્રીનુ દાન અર્થાત્ સહાય ખીજાને કરવાથી પુણ્ય ખૂટતું નથી, પણ ખૂબ જ વધે છે. સાધુની સફળતા
જે બીજાને ધમ પુરુષાર્થ અને મેક્ષ પુરુષાર્થમાં સહાય કરે તે સાધુ. સાધુતા પ્રાપ્ત કરવા માટે સહાય ગુણ તથા સરળ અને શાન્ત સ્વભાવ જરૂરી છે.