________________
જીવમેત્રી અને જિનભક્તિ
જીવમૈત્રી અને જિનભક્તિ ભાવ મૂળ ગુણ છે અને ભાવના ઉત્તર ગુણ છે.
સમ્યકતવ સામાયિક, શ્રુત સામાયિક અને સર્વવિરતિ સામાયિક એ ત્રણે પ્રકારના સામાયિકમાં જીવ માત્ર પ્રત્યે આત્મ પમ્યભાવની આવશ્યક્તા છે અને એ ભાવ મૈથ્યાદિ ભાવનાઓ વડે સાધ્ય છે.
સમ્યગદર્શન માટે જેમ દેવ-ગુરૂની ભક્તિ આવશ્યક છે, તેમ દેવ-ગુરૂની ભક્તિ માટે જીવની મૈત્રી પણ આવશ્યક છે. શ્રી તીર્થકર ભગવંતેની ભક્તિ વિના કેઈની પણ મુકિત ન હોય, એને અર્થ પરાર્થ વૃત્તિની ભક્તિ વિના સ્વાર્થવૃત્તિને નાશ કદી પણ ન હોય-એ છે.
આત્માર્થીપણું એટલે સ્વાર્થીપણું નહિ, પણ આત્મતત્વરૂપે આત્મા માત્રનું અર્થી પણું. આત્મહિત એટલે રત્નત્રયીનું આરાધન. તેમાં મૈત્રીભાવ જ હોય.
સ્વદયામાં વૃત્તિ રૂપે પરદયા ભાવ હોય જ, પ્રવૃત્તિની ભજના હેય, પિતાના કે બીજાના દેહાદિ પર ભાવોને છોડીને જયારે દેહાદિની અંદર રહેલા આત્મા તરફ લય જાય અને આત્માનું હિત કરવાનો મને રથ જાગે ત્યારે અધ્યાત્મની પ્રાપ્તિ થઈ કહેવાય. આવા અધ્યાત્મભાવ મૈત્રાદિ ભાવની અપેક્ષા રાખે જ છે. એ ભાવના અભાવમાં નામ, સથાપના કે દ્રવ્ય અધ્યાત્મ હોય, પણ ભાવ અધ્યાત્મ ન હોય.
ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે એ વચન આત્મગુણને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે. ત્યાં પુદગલ ગુણેને અભાવ સમજવાને પણ આત્મગુણને અભાવ હેતે નથી.
આત્મગુણને સદ્દભાવ સર્વ આત્માઓને ઉદ્દેશીને જ હોય. તેથી યોગ, અધ્યાત્મ વગેરેમાં “મૈથરિ માર ધંયુકત' એ વિશેષણ હોય છે. તાત્પર્ય કે જીવ મિત્રીએ શ્રી જિન ભક્તિનું જ પ્રધાન અંગ છે. જીવ મૈત્રી વિનાની જિનભક્તિ દ્રવ્ય ભક્તિ હોઈ શકે, ભાવભક્તિ ન હોય.
મૈત્રી માટે ભક્તિ છે, એમ કહેવાં કરતાં પરમ છવ વત્સલ શ્રી તીર્થકર. પરમાત્માને ભાવપૂર્વક ભજવાથી અમૈત્રીને નાશ થાય છે એમ કહેવું તે યોગ્ય છે. જે જીવનો મિત્ર છે, તે શ્રી જિનરાજને ભક્ત છે.