________________
મૈત્રીભાવના
ધર્મ પામ્યા પછી, સર્વના સુખ અને હિતની ચિંતા સર્વગુણ જીના ગુણેને પ્રમાદ, સર્વદેહધારી જીના દુખની કરુણા અને સર્વ પાપાત્માઓના પાપની ઉપેક્ષા હોય છે.
વળી ધર્મ પામ્યા પહેલાંની અવસ્થામાં બીજાઓ પિતા પ્રત્યે મૈત્રી ધારણ કરે, પિતાના ગુણેને જોઈને બીજા આનંદ પામે, પિતાનાં દુખે પ્રત્યે બીજા કરુણ ધારણ કરે અને પોતાના પાપાચરણ પ્રત્યે બીજા માધ્યસ્થભાવ રાખે, એવી ભાવના જીવમાં સતતપણે ચાલુ હોય છે.
ધર્મ પામ્યા પછી તે બીજા પ્રત્યે મૈત્રી, પ્રમેહ, કરુણ અને માધ્યસ્થને ધારણ કરે છે. પ્રથમને આતં–રૌદ્રધ્યાન કહેવાય છે અને બીજાને ધર્મ-સુફલધ્યાન કહેવાય છે.
ક્ષયના રાગીને જેમ વસંતમાલતી, સુવણ, લોહ, અભ્રક વગેરે રસાયણે પુષ્ટિ આપે છે તેમ આ મૈત્રી આદિ ચારભાવનાઓ અતિ આર્ત અને રૌદ્રાદિ અશુભધ્યાનેથી થતા આંતરિક ક્ષયરોગને નાશ કરી ધર્મધ્યાનરૂપી ૨સાયણવડે આપણું આંતરિક દેહને પુષ્ટ કરે છે. ખંડિત થયેલી કથાનની ધારાને આ ભાવનાઓ ફરીથી જોડી આપે છે. દયાન એટલે?
આધ્યાન એટલે આપણને વર્તમાનમાં જે અનુકૂળતાએ સપડી છે, તે કાયમ રહે અને જે નથી મળી તે અનુકૂળતા સાંપડે તેમ ઈચ્છવું, તથા જે પ્રતિકૂળતા અત્યારે છે કે કેમ ચાલી જાય તથા ભવિષ્યમાં પણ પ્રતિકૂળતા કદી ન આવે તેમ ઈચ્છવું તે.
આવાં આધ્યાન ઉગ્ર બની હિંસા, અસત્ય, ચેરી વગેરેની પરંપરામાં પરિણમે છે, ત્યારે તે રૌદ્રધ્યાન કહેવાય છે.
ધર્મયાન એટલે જીવાદિ તત્વોની કર્મના સ્વરુપની અને પંચાસ્તિકાયમય લેકના સ્વરુપની વિચારણા કરવી તે. આ ધર્મધ્યાન જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે જે આત્માનુભવ થાય છે, તેનું જ નામ શુકલધ્યાન છે.
જેન પ્રવચન અહિંસા અને ક્ષમામય લેવાથી મૈત્રીમય છે. વળી તે અનેકાન્તમય હેવાથી તેમાં સર્વનને સાપેક્ષપણે પિતાના સ્થાને સમાન સ્થાન આપવામાં આવે છે. આ સર્વ નયસાપેક્ષતા એ પણ મિત્રીને જ એક પ્રકાર છે એમ કહી શકાય.
E;
- પુરૂષાર્થ પાપનિવૃત્તિને કેઈપણ ઉપાય સહજ હઈ શકતો નથી. પ્રત્યેક ઉપાય પ્રયત્ન સાધ્ય અને સમય સાપેક્ષ હોય છે.